ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ના સમારેલી મેથી તેમજ મીઠું, હળદર, ખાંડ, લીંબુ નો રસ, મરચું, સોડા, તેલ એડ કરી વડી વાળી લો.
- 2
હવે ગરમ તેલ માં તળી લો.
- 3
બધા શાકભાજી સમારી લો.
- 4
તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરું તેમજ હિંગ નો વઘાર કરી શાકભાજી એડ કરો.
- 5
હવે બધા મસાલા નાખી સરખું મિક્સ કરી લો.
- 6
હવે તેમાં તળેલી વડી એડ કરી, જરૂર મુજબ પાણી નાખી કૂકર માં 3 સિટી વગાડી લો.
- 7
તૈયાર છે ઊંધિયું. રોટલી તેમજ સલાડ, પાપડ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14473398
















ટિપ્પણીઓ