મેથી ભાજી નું સલાડ (Methi Bhaji Salad Recipe In Gujarati)

Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai

શીયાળામા ખાસ ખાવા લાયક, ખુબ ગુણકારી
મેથીનુ કાચુ / સલાડ
#GA4
#Week19

મેથી ભાજી નું સલાડ (Methi Bhaji Salad Recipe In Gujarati)

શીયાળામા ખાસ ખાવા લાયક, ખુબ ગુણકારી
મેથીનુ કાચુ / સલાડ
#GA4
#Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનીટ
1 સર્વિંગ
  1. ૫ ચમચીઝીણી સમારેલી મેથી
  2. ૧ ચમચીઝીણુ સમારેલુ લસણ
  3. ચપટીહીંગ
  4. ૧/૪ ચમચીખાંડ
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનીટ
  1. 1

    ઝીણી સમારેલી મેથી લો

  2. 2

    તેમા લસણ, હીંગ, ખાંડ ઉમેરો

  3. 3

    ત્યારબાદ લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

  4. 4

    બરાબર મીક્ષ કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dr Radhika Desai
Dr Radhika Desai @radhikadesai
પર

ટિપ્પણીઓ

Similar Recipes