મેથીના ઢેબરા (Methi Dhebra Recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરી ના લોટ અને ઘઉંના લોટમાં મેથીને ધોઈ ને નાખો મિક્સરમાં આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી તેમાં ઉમેરો
- 2
બીજા બધા મસાલા ઉમેરો ખાંડ અને લીંબુ સ્વાદ અનુસાર મીઠું તેલ નાખો હવે પાણી નાખી લોટ બહુ કઠણ કે ઢીલો નહીં રાખીને બાંધવો હવે થોડું બાજરી ના લોટ નું અટામણ લઈ ને નાના ઢેબરા વણી લો
- 3
તાવડીમાં તેલ મૂકી ધીમા તાપે ઢેબરા તળી લેવા અને બદામી રંગના થાય ત્યાં સુધી તળવા
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ કડક ઢેબરા તેને કોથમીર મરચાની ચટણી સાથે પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476080












ટિપ્પણીઓ (2)