તંદુરી કોલી ફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)

Dhara Jani @dharajani1313
તંદુરી કોલી ફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મા દહીં લ્યો..તેમાં અદુલસણન ની પેસ્ટ,લાલ પાઉડર, ગરમ મસાલો,અજમો, કસૂરી મેથી ચાટ મસાલો, ચણા નો લોટ,લીંબુ નો રસ,તેલ,મીઠું,એડ કરીને હલાવો....
- 2
હવે સમારેલા કોલી ફ્લાવર ને આ તંદુરી માં એડ કરી તેમાં હલાવી નાખો...અને 1 કલાક ફ્રીઝ માં રાખો
- 3
હવે એક પેન મા તેલ મૂકી તેમાં આ ફ્લાવર ને રાખી સેકી લેવું, 15 થી 25 મિનિટ થાય છે.. ક્રીસ્પી થાય છે
- 4
હવે એક પેન મા તેલ મૂકી તેમાં અખુજીરું મૂકી તેમાં ડુંગળી સટલોટમાં લસણ પેસ્ટ,ટામેટું,તેની પ્યુરી,હળવિતેમાં મીઠું,મરચું,જીરું,ગરમ મસાલો,હળદર એડ કરી હલાવો
- 5
હવે તેમાં ફ્રાય કરેલા કલીફલાવર ને એડ કરો તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી પાણી ઉમેરી હલાવો....
- 6
હવે કોથમીર ભભરાવી સર્વ કરો...... યમ્મમી ટેસ્ટી...સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી કોલીફ્લાવર (Tandoori Cauliflower Recipe in Gujarati)
હોલ રોસ્ટેડ કોલીફ્લાવર પશ્ચિમના દેશોની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આખા ફ્લાવરને ઓવનમાં રોસ્ટ કરીને પીરસવામાં આવે છે. સારા પ્રસંગો અને તહેવારોમાં પીરસવામાં આવતો આ એક ખુબ જ સરસ વેજિટેરિયન ઓપ્શન છે. આ ડિશ વેજિટેરિયન લોકો ના મેઈન કોર્સ અને નોન વેજિટેરિયન લોકો ની સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.આખા ફ્લાવર માં અલગ અલગ મસાલા અને વસ્તુઓ વાપરીને એને અલગ અલગ રીતે રોસ્ટ કરી શકાય. મેં અહીંયા તંદુરી કોલીફ્લાવર બનાવ્યું છે જે સ્વાદ અને સુગંધથી ભરપૂર છે. તંદુરી કોલીફ્લાવર ને કાકડીના રાયતા સાથે એક સ્ટાર્ટર તરીકે પણ પીરસી શકાય. તંદુરી ફ્લાવર ના કટકા કરીને એને ગ્રેવીમાં ઉમેરી રોટલી અને રાઈસ સાથે પણ પીરસી શકાય. મેં તંદુરી કોલીફ્લાવર ના ટુકડા કરી તેને ઘઉં ના લોટ માંથી બનાવેલા રેપ માં મૂકી એની સાથે સૅલડ ઉમેરીને રેપ બનાવ્યા. એને મીન્ટી યોગર્ટ ડીપ અને તંદુરી માયોનીઝ ની સાથે સર્વ કર્યું જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. spicequeen -
કોલી ફ્લાવર નુ શાક(Cauliflower shaak Recipe in Gujarati)
#GA4 #Week10કોલી ફ્લાવરશિયાળામાં ફ્લાવર ખૂબ સરસ આવતા હોય છે. તેમાંથી અલગ અલગ ઘણી વાનગી બને છે. અહીં બધાં ના ઘર માં બનતું ફ્લાવર નું શાક બનાવીએ. મેં તેમાં થોડા વટાણા નાખી ટેસ્ટી બનાવ્યું છે. Chhatbarshweta -
-
ફ્લાવર નું શાક (Cauliflower sabji recipe in Gujarati)
ફ્લાવર નું શાક નાના મોટા સૌને ભાવે છે શિયાળામાં મજા આવે આ શાક ખાવા ની મજા આવે.#GA4#WEEK10 Priti Panchal -
ફ્લાવર કેપ્સિકમ શાક (Cauliflower Capsicum Shak Recipe In Gujarati)
#GA4 #Week24મારા ઘર માં આ શાક વારંવાર બંને છે.રેગ્યુલર ફ્લાવર નું બનાવીયે તેના થી થોડું અલગ છે પણ ફટાફટ બની જાય છે. ટેસ્ટ બહુ જ સરસ છે. Arpita Shah -
કોલી ફ્લાવર સબ્જી (Cauliflower Sabji Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaબજારમાં ગુલાબી કલરનું કોલી ફ્લાવર જોતાં જ મન મોહાઈ ગયું. જ્યારે સબ્જી બનાવીને ટેસ્ટ કર્યું ત્યારે ખબર પડી કે ટેસ્ટ,કલર, અને હેલ્ધી સબ્જી છે.તેમાં ફ્રેશ વટાણા મીક્સ કરી મસાલેદાર સબ્જી બનાવી. વળી બાળકો તો પીંક ફ્લાવર જોઈને જ ખુશ થઈ ગયા. Neeru Thakkar -
-
તંદુરી આલુ (Tandoori Aloo Recipe In Gujarati)
આ એક ઝડપથી અનેથોડી ઘર માં આસાની થી મળતી સામગ્રી (દહીં બટાકા કેપ્સીકમ કાંદા ) થી બનતી વાનગી છે તમે તંદુરી પનીર કે પનીર ચીલી તો ધણી વાર ખાધું હશે. અને આજ કાલ બાળકો કોઈ શાક ખાવા નથી કરતા. તો મેં વિચાર્યું કઈ અલગ બનાવ કે જેથી મેં આજે ટ્રાય કર્યું તંદુરી આલુ.#GA4#Week1 Tejal Vashi -
તંદુરી વેજ પ્લેટર🍴(Tandoori Veg Platter Recipe In Gujarati)
#GA4#Week19#tandooriહું આજે અહી તંદુરી પ્લેટ ર લઈ ને આવી છું.જે નાના મોટા બધા ને આ ઠંડી માં ખાવાની મજા પાડે છે. Kunti Naik -
ફ્લાવર વટાણા નું શાક (Cauliflower Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week24આજે મેં ફ્લાવર વટાણા નું છૂટું શાક બનાવ્યું છે જે એક્દમ ટેસ્ટી બન્યું છે મને બવ ભાવે છે આ શાક. charmi jobanputra -
તંદુરી આલુ ટિક્કા (Tandoori Aloo Tikka Recipe In Gujarati)
#GA4#Week19#tandoor#alootikka પનીર ટિક્કા આપણે બધાએ અનેક વખત ટેસ્ટ કરેલું છે અને ઘણું પ્રખ્યાત પણ છે. મે આજે તેમા થોડા ફેરફાર કરી એક નવી રેસિપી તંદુરી આલુ ટિક્કા બનાવી છે. પનીર ને બદલે આલુ નો ઉપયોગ કરીને બનાવેલી આ રેસિપી ખૂબ જ સરળ છે. તેની સાથે તે ટેસ્ટમાં પણ પનીર ટિક્કા કરતા ઘણી અલગ અને સરસ લાગે છે. તો ચાલો આ એક નવી રેસિપી ટ્રાય કરીએ. Asmita Rupani -
-
કોલી ફ્લાવર ખીર
#ZayakaQueens#અંતિમમિત્રો માસ્ટરશેફ સિદ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી માંથી પ્રેરણા લઈને અહીંયા મેં ફ્લાવર ( ફુલગોબી ) માંથી આજ ના શરદ પૂર્ણિમા ના દિવસે બધા નુ મો મીઠું કરાવવા કોલી ફ્લાવર ખીર બનાવી છે. જે મારી ફ્યુઝન રેસિપી છે.જેમાં કાજુ ની પેસ્ટ ,દૂધ ,ખાંડ, કેવડા જળ ,સુકા મેવા ના ઉપયોગથી કોલી ફ્લાવર ખીર બનાવી છે .અને હા એમાં મેં મારા સ્નેહીજનો અને આપ સૌ મિત્રો માટે વાનગીમાં બહુ જ બધો પ્રેમ પણ ન સિદ્ધાર્થ સર ની જેમ નાખ્યો છે અને વાનગી બનાવી છે. Snehalatta Bhavsar Shah -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
ફ્લાવર નું આ શાક સૂકું બને છે.અને સરળતા થી બની જાય છે.સ્વાદ માં ખુંબ સરસ લાગે છે. Varsha Dave -
મેરીનેટ ફ્લાવર પનીર પુલાવ (Merinate Flower Paneer Pulao Recipe In Gujarati)
#GA4#Week24#Califlowerશિયાળામાં મળતું સૌથી સારામાં સારૂ ફૂલ એટલે ફ્લાવર શિયાળા સિવાય કંઈ બાકી સિઝનમાં ફ્લાવર ખાવાની મજા આવતી નથી પરંતુ શિયાળામાં ફ્લાવર માંથી મેલ પણ નથી આવતી જેથી તેને કાચું પણ ખાઈ શકાય છે તો ચાલો આજે પુલાવ બનાવીએ અને તેમાં આપણે ફ્લાવર અને પનીર મિક્સ કરીએ અને બાળકો અને મોટા પુલાવ ખાવાને બદલે તેમાંથી ફ્લાવર શોધી શોધીને ખાશે Prerita Shah -
ફ્લાવર ટામેટા નું શાક (Flower Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સીઝનમાં ફ્લાવર ખુબ સરસ આવે છે. તેને કુક થતા પણ વાર નથી લાગતી. ફ્લાવર સાથે રીંગણ ,વટાણા, બટાકા કાંઈ પણ મેચ કરી શકાય છે. Neeru Thakkar -
ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week24 ફ્લાવર માં ખુબ જ પ્રમાણ માં ફાઈબર હોય છે. Apeksha Parmar -
-
-
ફ્લાવર ના પકોડા (Cauliflower Pakoda Recipe In Gujarati)
#GA4#Week19#Blacksaltભજીયા તો સૌ કોઈ ને ભાવે છે પણ કેટલીક વખત બાળકો ફ્લાવરનું શાક ખાવા માટે આનાકાની કરે છે તો એ ફ્લાવરને ભજીયાની જેમ તળીને ઉપર સંચળ ભભરાવીને સર્વ કરવાથી તે ખૂબ જ સરસ લાગે છે Prerita Shah -
ફ્લાવર ના કોફતા
#કાંદાલસણ ફ્લાવર ના રોજિંદા શાક કરતા કઈ અલગ એવા આ કોફતા કાંદા લસણ ના ઉપયોગ વગર બનાવ્યા છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ફલોવર ના કોફતા તળી ટામેટાં ની ગ્રેવી માં પીરસવા માં આવે છે. Bijal Thaker -
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#GA4#Week 19# Tandoori- આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે.. આ શિયાળા ની ઋતુ માં ગરમાગરમ તંદુરી ચા ની મજા માણો.. બહુ જ મજા આવી જશે.. Mauli Mankad -
ક્રિસ્પી ફ્લાવર વેજીટેબલ (Crispy Cauliflower Vegetable Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower#post 6આપણે હંમેશા શાક અલગ અલગ રીતે બનાવતા હોઈએ છીએ આજે મેં ફ્લાવરનું શાક ક્રિસ્પી બનાવ્યું છે ફ્લાવર ની સાથે થોડા થોડા બીજા વેજિટેબલ લીધા છે. Jyoti Shah -
પનીર ફ્લાવર પંજાબી સબ્જી(Punjabi sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerપંજાબી શાક એટલું ટેસ્ટી લાગે છે ,એમાં પનીર અને કાજુ ,મગજતરી ને લીધે ક્રિમિ લાગે છે ,મેં અહીં સિંધી ફ્લાવર બનાવ્યું છે પણ તેમાં મેં પનીર નો યુઝ કર્યો છે અને ગ્રેવી સેમી લિકવિડ રાખી છેઆશા રાખું તમને જરૂર ગમશે. Harshida Thakar -
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)
#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે. Harsha Gohil -
છીણેલા બટેટા ફ્લાવર નું શાક
કઈક નવીન રીતે શાક બનાવ્યુ..આ રીતે બનાવવાથી શાક ઝડપ થી ચડી જાય છે તેમજ દેખાવઅને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Sangita Vyas -
ફ્લાવર નું શાક (Cauliflower Shak Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર બહુ સરસ મળે. એનું શાક પણ સરસ બને. અમારા ઘર માં બધાં ને બહુ ભાવે. Rashmi Pomal -
કોલીફ્લાવર શાક (Cauliflower Shak Recipe in Gujarati)
#GA4#week24સામાન્ય રીતે બધાજ ઘરો માં બપોરના ભોજન માં રોટલી અને શાક બનતા જ હોય છે સીઝન મુજબ શાક ની મજા પણ અલગ જ હોય છે હમણા શિયાળા ને અનુરૂપ ફ્લાવર પણ સારું મળે છે આજે મે ફ્લાવર નું શાક બનાવ્યું છે જે ડ્રાય બનાવ્યું છે જેથી ટિફિન માં પણ લઈ જવું સરળ રહે છે.જેમાં ફ્લાવર ની સાથે બટાકા અને લીલાં વટાણા પણ લીધા છે. khyati rughani -
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી(Paneer Butter Masala Tandoori Roti Recipe Gujarati)
પનીર બટર મસાલા with તંદુરી તવા રોટી. #GA4 #Week19 Sneha Raval -
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476076
ટિપ્પણીઓ (3)