મેથીના ઢેબરા (Methi Dhebra Recipe in Gujarati)

Pina Chokshi @cook_26097210
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરી ના લોટ અને ઘઉંના લોટમાં મેથીને ધોઈ ને નાખો મિક્સરમાં આદુ-મરચા-લસણની પેસ્ટ બનાવી તેમાં ઉમેરો
- 2
બીજા બધા મસાલા ઉમેરો ખાંડ અને લીંબુ સ્વાદ અનુસાર મીઠું તેલ નાખો હવે પાણી નાખી લોટ બહુ કઠણ કે ઢીલો નહીં રાખીને બાંધવો હવે થોડું બાજરી ના લોટ નું અટામણ લઈ ને નાના ઢેબરા વણી લો
- 3
તાવડીમાં તેલ મૂકી ધીમા તાપે ઢેબરા તળી લેવા અને બદામી રંગના થાય ત્યાં સુધી તળવા
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ કડક ઢેબરા તેને કોથમીર મરચાની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ઢેબરા (Methi dhebra recipe in Gujarati)
બાજરી અને ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતા મેથીના ઢેબરા એ ગુજરાતી લોકોની ખુબ જ પ્રિય વાનગી છે. પ્રવાસમાં લઇ જવા માટેની આ સૌથી સરસ વસ્તુ છે. દહીં અને ગોળ એને ખાટો-મીઠો સ્વાદ આપે છે જ્યારે તેમાં ઉમેરાતી ફ્રેશ મેથી એક અલગ જ ફ્લેવર આપે છે. મેથીના ઢેબરા માખણ, અથાણા અને ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે.#વેસ્ટ#પોસ્ટ1#સાતમ#પોસ્ટ3 spicequeen -
-
-
-
મેથીની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
#GA4#Week 19મેથીના ઢેબરા Sejal Bhindora -
-
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19#methiથેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. દહીં કે અથાણા કે પછી ચા સાથે પણ ઢેબરા ખાવાની મજા આવે છે. તો જાણી લો મેથીના સ્વાદિષ્ટ ઢેબરા બનાવવાની રીત. Vidhi V Popat -
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiસાતમ સ્પેશિયલ ઢેબરા!! Neeru Thakkar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શિયાળામાં લીલું લસણ આદું, મરચાં નાખી મેથીના થેપલા કરશો. તો ટેસ્ટ માં ખુબજ સરસ લાગશે.#GA4#Week19#methi Bhavita Mukeshbhai Solanki -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા- વધેલી ખીચડી માંથી#GA4 #Week19 Kinjal Shah -
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6થેપલાની સાથે સાથે ઢેબરા પણ ગુજરાતીઓની પસંદગીનો નાસ્તો કે વાનગી છે. ગુજરાતીઓને મેથીના ઢેબરા પ્રત્યે એટલો લગાવ હોય છે કે તે જરૂર કરતા હંમેશા વધારે જ બનાવે છે જેથી પાછળથી પણ તે ખાઈ શકાય. ઠંડા હોય કે ગરમાગરમ, મેથીના ઢેબરા બંને સ્વરૂપમાં સ્વાદિષ્ટ જ લાગે છે. Juliben Dave -
મેથી - બાજરીના ઢેબરા(Methi-Bajri Dhebra Recipe In Gujarati)
#GA4 #Week24પોસ્ટ 1 મેથી - બાજરીના ઢેબરા Mital Bhavsar -
મેથી ના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
મેથી ના ઢેબરા બધા જ બનાવતા હોય છેશિયાળામાં જ મજા આવે છે ખાવાનીતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB6#week6 chef Nidhi Bole -
-
મેથી ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#GA4#Week19શિયાળામાં લિલી મેથી આવે એટલે મારે ત્યાં આ બધા ના પસંદ એવા મેથી ઢેબરા ખાસ બને મારા ઘરે બધા ને ખૂબ પસંદ છે Dipal Parmar -
-
-
-
-
મેથી નાં ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindiaમેથી ની ભાજી ના ઢેબરા શિયાળા માં બહુ જ બને ઢેબરા માં લીલું કે સૂકું લસણ નાખીને બનાવાય છે .અને આ ઢેબરા ગરમ પણ ભાવે અને ઠંડાં પણ બીજે દિવસ ચા સાથે પણ ખવાઈ જ જાય.આ ઢેબરા જ્યારે પણ બને તો વધારે જ બનાવવામાં આવે છે કેમ ખરું ને??? सोनल जयेश सुथार -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
કાઠીયાવાડી મેથી અને બાજરીના ઢેબરા (Kathiyawadi Methi Bajri Dhebra Recipe In Gujarati)
#CB6#Week6Post-2 ક્રિસ્પી સોફ્ટશિયાળામાં મેથી અને બાજરીના ઢેબરા દહીં લસણની ચટણી આ બધા નો સ્વાદ અનોખો હોય છે Ramaben Joshi -
-
મેથીના ઢેબરા(DHEBRA RECIPE IN GUJARATI)
#GA4#week8milkઆ ઢેબરા હેલ્ધી છે અને શિયાળામાં મેથી બહુ મળે છે અને ગુણકારી છે. Smita Barot -
-
મેથીના ઢેબરાં (Methi Dhebra Recipe in Gujarati)
મેથીની ભાજી ખાવામાં કડવી લાગે છે પણ એ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.ગુજરાતીઓ ના ઢેબરાં દેશ-પરદેશમાં ખૂબજ પ્રખ્યાત છે.શિયાળામાં લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં અઠવાડિયામાં એકાદ બે વાર તો ઢેબરાં થતાં જ હોય. ટેસ્ટ માં ગળપણ ખટાશ વાળા ઢેબરાં લગભગ નાના- મોટા દરેક ને ભાવતા હોય છે. સવારનો નાસ્તો હોય કે સાંજની હલકી ફુલકી ભૂખ હોય. ઢેબરાં મળે એટલે મજા પડી જાય.એમાંય સાથે ચા, મરચાં, થીનું ઘી અથવા બટર હોય અને લીલી ચટણી હોય પછી પૂછવું જ શું?#GA4#week19 Vibha Mahendra Champaneri
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14476080
ટિપ્પણીઓ (2)