રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે ટામેટાં અને આદુ મરચાં10 મીનીટ બાફી લો.હવે તેની છાલ ઉતારી અને ક્રશ કરી લો.અને ગાળી લો. હવે તેમાં મસાલા કરવા.અને 5-10 મીનીટ માટે ઉકાળો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં વઘાર કરો.વઘાર ને સુપ માં ઉમેરો અને ઘી ઉમેરી હલાવો.તૈયાર છે ગરમા ગરમ સુપ. કોથમીર છાંટી સર્વ કરો.રેડી ટુ સર્વ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14480218










ટિપ્પણીઓ (2)