રાગી અપ્પમ ( Ragi Appam recipe In Gujarati

Krishna Soni
Krishna Soni @cook_26321751
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાટકીરાગી નો લોટ
  2. 1પેકેટ ચોકલેટ ઓરિયો બિસ્કિટ ક્રશ કરેલાં
  3. 1 સ્પૂનબેન્કિંગ સોડા
  4. 1 ગ્લાસદૂધ
  5. સજાવટ = કાજુ
  6. ઘી જરૂર મુજબ
  7. 2 સ્પૂનખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રાગી નો લોટ લઈ તેમા ખાંડ દૂધ એડ કરવુ અને ત્યારબાદ તેમા કૃસ કરેલાં ઓરેઓ બિસ્કિટ એડ કરી બેન્કિંગ પાઉડર એડ કરી મિક્સર મા પિસ્વુ.

  2. 2

    હવે ગેસ ઓન કરી અપ્પમ ના તવા મા ઘી લગાવી ચમચી થી ખીરા ને નાખી. લો ફ્લેમ પર બને બાજુ બેક કરવુ.

  3. 3

    તમે જોઇ શકો છો કે અપ્પમ અહી રેડી થઇ ગયા છે.

  4. 4

    હવે અપ્પમ ને સર્વિંગ ટ્રે મા કાઢી કાજુ થી ગાર્નીશ કરી સર્વ કરીશ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Soni
Krishna Soni @cook_26321751
પર

Similar Recipes