દૂધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe in Gujarati)

Rasmita Finaviya @Rasmita
દૂધી મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા ઘઉં નો લોટ લો. તેમા દૂધી, મેથી, મીઠું, ૩ ચમચી તેલ, હળદર,લાલ મરચું, ઘાણાજીરુ, તલ,નાખી મિક્ષ કરો ને થોડું પાણી નાખી ને લોટ બાઘી લો. (દૂધી છે એટલે પાણી થોડું જ નાખવુ)
- 2
હવે તેના લૂઆ કરી રોટલી ની જેમ વણી લો.
- 3
હવે ગેસ પર લોઢી મા બન્ને બાજુ શેકી ને થોડું તેલ નાખી બન્ને બાજુ તળી લો.
- 4
બસ તૈયાર છે ગરમા ગરમ દૂધી મેથી ના થેપલા...સેવ ટામેટાં ના શાક સાથે પીરશો...😋
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14508224









ટિપ્પણીઓ (2)