દૂધી ઓળો (Dudhi Oro Recipe in Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

દૂધી ઓળો (Dudhi Oro Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45mins
4 સર્વિંગ્સ
  1. 2 કપલૌકી (બાફેલી અને છૂંદેલા)
  2. 1 કપડુંગળી પેસ્ટ
  3. 2લીલા મરચા
  4. 1 કપટામેટાં પેસ્ટ
  5. 5-6 કળીલસણ (કચડી)
  6. 1 ટીસ્પૂનઆદુ
  7. 1/4 ટીસ્પૂનહળદર પાઉડર
  8. 1 ટીસ્પૂનજીરું પાઉડર
  9. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ માટે
  11. 4-5 tspતેલ

રાંધવાની સૂચનાઓ

45mins
  1. 1

    લૌકી ઉકાળો અને તેને મેશ કરો

  2. 2

    ટામેટાં અને ડુંગળી ને પીસીને બારીક પેસ્ટ બનાવો

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ અને લસણ નાખો. તેને સાંતળો.

  4. 4

    હવે તેમાં બારીક ડુંગળીની પેસ્ટ નાખો અને હળવા બ્રાઉન થાય ત્યાં સુધી સતાદી લો.

  5. 5

    મસાલા પાઉડર અને થોડું મીઠું નાખો કેમકે લૌકી પહેલેથી મીઠું ચડાવેલું છે.

  6. 6

    ત્યારબાદ તેમાં બાફેલી લૌકી નાખો

  7. 7

    હવે ટામેટાંની પ્યુરી અને થોડું પાણી ઉમેરો
    તેને 5 મિનિટ માટે ઉકાળો

  8. 8

    તેને ગરમા-ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

Similar Recipes