કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

આજકાલ બધાને કૈક અલગ વસ્તુ જમવામાં જોઈએ. એમાએ બાળકો ને તો રોજ જોઈએ.તો આ એક સરળ પણ ટેસ્ટી એવી વાનગી છે.એમાં તમે જુદા જુદા કોઈ પણ સ્તફિંગ બનાવી ને બનાવી શકો છો.મે આજે આલુ,વટાણા, પનીર ને લઈ ને બનાવ્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1hr
3 સર્વિંગ્સ
  • 2 વાટકીઘઉં નો લોટ
  • 3બટાકા
  • 1ડુંગળી
  • 100ગ્રામ પનીર
  • 1 વાટકીવટાણા
  • ટામેટા સોસ જરૂર મુજબ
  • 2 ચમચીમયોનીઝ
  • ચીઝ જરૂર મુજબ
  • બટર જરૂર મુજબ
  • 2-3 tspતેલ
  • મીઠું સ્વાાનુસાર
  • 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીમિક્સ હર્બ
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીકોથમીર
  • પાણી લોટ બાંધવા જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1hr
  1. 1

    સૌ પેલા ઘઉં ના લોટ મા થોડું મીઠું નાખી 1/2ચમચી તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો.એને 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    પછી બાફેલા બટાકા,વટાણા ને મિક્સ કરી લો.એક પેન માં તેલ લો.અને થોડું બટર પણ લો.ગરમ થાય એટલે ડુંગળી સાંતળો.પછી એમાં બધા જ સૂકા મસાલા કરી લો.પછી બધું સંતાડય એટલે આલુ અને વટાણા નાખી માયોનીઝ નાખી મિક્સ કરો અને ઉપરથી પનીર નાખી મિક્સ કરો.

  3. 3

    હવે લોટ માંથી રોટલી વણી એને ગેસ પર પ્રોપર ભાત પાડે એમ સેકી લો.એમ બધીજ ટોરટીલા રેડી કરી લો.હવે એક રોટી લઈ એને ફોર્થ ભાગ માં કાપો મૂકો એક ભાગ માં સોસ લગાઓ,બીજા માં ચીઝ,ત્રીજા ભાગ માં સ્ટફિંગ મૂકો ઉપરથી થોડા હર્બસ સ્પ્રિંકલ કરો પછી એને એક પર એક એમ ફોલ્ડ કરો.

    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક તવી ગરમ કરવા મૂકો.એમાં બટર લગાવી આ રેપ્સ ને બંને બાજુ ગોલ્ડન બ્રાઓન સેકી લો. ક્રીસ્પી થાય એટલે એને સર્વ કરો.ગરમ ગરમ બહુજ ટેસ્ટી લાગે છે.બાળકો ને તો બહુજ મજા પડી જાય છે.

    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટોરટિલા રેપ્સ (Tortila Wrap Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Malkan
Ushma Malkan @ush_85
પર January 31, 2021 09:44
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રેપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
  2. ક્રિસ્પી બેબી કોર્ન ફ્રીટર્સ (Crispy Baby Corn Fritters Recipe In Gujarati)
  3. ઢેકરા (Dhekra Recipe in Gujarati)
  4. પિઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
  5. મેક્સિકન ચીલી બીન સુપ (Mexican Chilli Bean Soup Recipe in Gujarati)
  1. ટામેટાં નું સુપ (Tomato soup Recipe in Gujarati)
  2. હોટ એન્ડ સાવર સૂપ (Hot & sour soup Recipe in Gujarati)
  3. અખરોટ સુખડી (Walnut Sukhadi Recipe In Gujarati)
  4. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14511650
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close