ટામેટાં નું સુપ (Tomato soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ધોઇ કટકા કરવા કૂકર માં નાખી 1ગ્લાસ પાણી ને મીઠું નાખી બાફી લેવુ
- 2
બાફેલા ટામેટાં ને કસ કરી ગાળી લેવુ
- 3
એક કડાઇ મા ઘી મુકી ગરમ કરવુ તેમા જીરૂ નાખી સુપ નાખવુ
- 4
તેમા લાલ મરચુ પાઉડર,ખાંડ નાખવી હલાવવું
- 5
તૈયાર છે ટામેટાં નું સુપ એક વાટકા મા કાઢી મલાઇ થી ગાનીસીગ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા પાલક સુપ (Tomato Palak soup recipe in Gujarati)
#GA4#week10#soupશિયાળા માં સુપ એ હેલ્ધ માટે ખુબ સારું ગણાય છે.પાલક બાળકો ને ઓછી પસંદ આવે છે,આવી રીતે ટામેટા ના સુપ માં ઉમેરી ને પાલક ખવડાવી શકાય છે. Kinjalkeyurshah -
-
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR4#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513202
ટિપ્પણીઓ