સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)

Sonal Shah @Sonal_14
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે ચમચી જેટલી મકાઈ લઈ મિક્સર જારમાં પીસી લેવી
- 2
એક કડાઈમાં બટર ગરમ કરવા મૂકવું બટર ગરમ થાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવી
- 3
આદુ મરચાની પેસ્ટ સાંતળવી હવે તેમાં કોબી,ગાજર ઉમેરવા તેમાં મકાઈના દાણા તથા મકાઇ ના દાણા ની પેસ્ટ પણ ઉમેરી દેવી અને બધું સરખી રીતે મિક્સ કરી લેવું
- 4
બધા જ વેજીટેબલ નામ જરૂર મુજબ પાણી ઉમેરી દેવું તેમાં મીઠું થતા મરીનો પાઉડર પણ ઉમેરવો અને ઉકળવા દેવું
- 5
સૂપ ઉકળવા લાગે એટલે તેમાં કોન ફ્લોર માં બે ચમચી જેટલું પાણી ઉમેરી અને તે પેસ્ટને સૂપમાં ઉમેરી દેવી તથા કોથમીર પણ ઉમેરવી અને સરખી રીતે મિક્ષ કરી લેવું એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી દેવો
- 6
તૈયાર છે સ્વીટ કોર્ન સૂપ ગરમાગરમ પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14511759














ટિપ્પણીઓ (7)