બટેટાના થેપલા (Potato Thepla Recipe in Gujarati)

Disha Chhaya
Disha Chhaya @Disha19
Rajkot

બટેટાના થેપલા (Potato Thepla Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૫ મિનિટ
૪ લોકો
  1. ૪ નંગબાફેલા બટાકા
  2. ૨ વાટકીઘઉંનો લોટ
  3. ૨ ચમચીતેલ (મોયણ માટે)
  4. મીઠુ સ્વાદ મુજબ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧ ચમચીમરચું પાઉડર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીધાણજીરૂ
  9. ૧.૧/૨ ચમચી દળેલી ખાંડ
  10. ૧/૨ નંગઝીણું સમારેલું લીલું મરચું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટેટાને હાથ વડે મેશ કરી તેમાં ઘઉંનો લોટ, બધા કોરા મસાલા, ખાંડ અને તેલ તેમજ કોથમીર, સમારેલું મરચું નાખી બરાબર મિક્સ કરી લો અને ૨ થી ૩ ચમચી પાણી નાખી લોટ બાંધી ૨૦ મિનિટ માટે રેસ્ટ આપી દો.

  2. 2

    હવે લોટ બરાબર કેળવી તેના લુઆ કરી થેપલા વણી લીધી પર બંને બાજુ તેલ મૂકી સેકી લો.

  3. 3

    બંને બાજુ બરાબર આછા કાળા ચાંદલા પડી જાય એટલે ડીશ માં કાઢી ચટણી અથવા લીંબુના અથાણાં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Chhaya
Disha Chhaya @Disha19
પર
Rajkot

Similar Recipes