મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Vk Tanna @vk_1710
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી લેવો. ત્યારબાદ તેમાં સમારેલી મેથી,તેલ અને બધો જ મસાલો ઉમેરી લોટ બાંધવો.
- 2
પછી તેના નાના-નાના લુઆ કરી અને વણી લેવા. અને સાથે લોટ ઉપર સેકતા જવું. શેકતી આ વખતે વરા ફરતી બંને બાજુ તેલ લગાવવું.
- 3
બંને બાજુ ગુલાબી રંગના થાય ત્યાં સુધી શેકવું.પછી નીચે ઉતારી લેવા. પછી તેને ગરમાગરમ રાયવાળા મરચા અને દહીં સાથે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513242






ટિપ્પણીઓ