મીની બ્રેડ સમોસા (Mini Bread Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા બટાકા અને વટાણા ને બાફી લેવા બટાકાને મેશ કરી તેમાં વટાણા ઉમેરવા. એક કઢાઈમાં એક ચમચી તેલ મૂકી તેમાં મરચાં આખા ધાણા જીરૂ અને હળદર નાંખી વઘાર તૈયાર કરવો. આ વઘારને બટાકા અને વટાણા ના માવા માં નાખી અને સમોસા નો મસાલો તૈયાર કરવો તેમાં આમચૂર પાઉડર અને ખાંડ ફુદીનો કોથમીર ઉમેરી ગરમ મસાલો નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખી સમોસા નો મસાલો બનાવવો.
- 2
- 3
હવે બ્રેડ લઇ તેની કિનારી કાપી અને વેલણથી તેને વળી લેવી અને ક્રોસમાં કટ કરવી. વચ્ચે સમોસા નો માવો મૂકી અને પાણી લગાવી બ્રેડને સમોસાને શેપ આપવો.
- 4
એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને આ સમોસા ને તળી લેવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળવા.
- 5
આ મીની સમોસા ને ચટણીની સાથે સર્વ કરવા એકદમ કુરકુરા ટેસ્ટમાં જ સારા લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14525006















ટિપ્પણીઓ