દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Shivangi Devani @cook_25980687
#GA4
#week21
#દૂધીમુઠીયા(manchurian style)
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4
#week21
#દૂધીમુઠીયા(manchurian style)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં તો દૂધી બાળકો ને તો ભાવતી જ નથી,તો મે આજ દૂધી ના મુઠીયા manchuryan styl બનાવ્યા છે,બતાવ્યા પ્રમાણે દૂધી,ગાજર,બીટ ને ખમણી લેવુ, તેમા આદુ મરચા ની પેસ્ટ, મીઠું,લીંબુ રસ,સાજી,તેલ,લોટ નાખી ને મિક્સ કરો,મસાલા પણ નાખી દેવા,પછી ગોળ વાળી નેબાફી લેવા.
- 2
બફાઈ જય પછી બતાવ્યા પ્રમાણે વસ્તુ સમારી ને ઍક કડાઈ મા 2 ચમચા તેલ મુકી હિંગ નાખી ને સબ્જી એડ કરી સોસ નાખવા,જેનુ માપ ઉપર જણાવેલ છે તો તયાર છે સોને ભાવે એવા દૂધી ના મુઠીયા,જે તમે કેચપ,ચટણી સાથે સર્વ કરો
- 3
એકવાર જરૂર ટ્રાય કરો ને,રેસિપી જોઇ અભિપ્રાય આપસો🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4#Week21#bottle guard( દૂધીના multigrain મુઠીયા) Vaishali Soni -
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#વેસ્ટ#Gujaratમિત્રો તમે જાણો છો કે ખાવા- પીવા ની બાબત માં આપણું ગુજરાત સર્વ પ્રથમ આવે છે. આજકાલ ની ભાગ દોડ ભરી લાઈફ માં ઘરે જલ્દી થી બની જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક હોય એવું મળી જાય તો મોજ જ મોજ... એટલે જ પોષણ થી ભરપૂર એવા દૂધી ના મુઠીયા બનાવવાની રીત આપુ છું જે સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે... સાથે એને મે દૂધી નું પ્લેન બનાવી ને સર્વ કર્યું છે આશા રાખું બધા ને ગમશે 😃😊😋 Neeti Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14524886
ટિપ્પણીઓ