આથો (કાચું કાટલું) (Aatho Recipe in Gujarati)

Jayshree Chauhan @cook_25899556
શિયાળા ની ભૂલયેલી વાનગી
આથો (કાચું કાટલું) (Aatho Recipe in Gujarati)
શિયાળા ની ભૂલયેલી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધા મસાલા એકદમ ઝીણા સમારી લેવા.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ધીમા ગેસ કાજુ બદામ,કોપરું દ્રાક્ષ ગુંદ શેકી લેવા.
- 3
હવે જેમ મસાલા સેકતા જાય તેમ તેને અલગ અલગ રાખાતા જાવ જવાનું.
- 4
ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દેવાનું
- 5
પછી એક કઢાઈમાં ઘી અને ગરમ કરવાનો અમે તેની પાઇ બહુ નહિ લેવાની
- 6
ત્યારબાદ તેમાં શેકેલા તમામ મસાલો ઉમેરી દેવો અને હલાવતા રહેવું
- 7
પછી થોડું ઠંડું થાય એટલે દબરા અથવા બરણી માં ભરી દેવું એક મહિના સુધી ચાલે.
- 8
તો તૈયાર આપણું કાચુ કાટલું અથવા આથો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે
- 9
આના થી કમર નો દુખાવો પણ માટે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
ખાવા મા પૌષ્ટિક વસાણુ.. શિયાળા નો સ્પેશિયલ વસાણુ Jayshree Soni -
આથો (Aatho Recipe In Gujarati)
આથો (ડ્રાયફ્રુટ વસાણું)#વસાણું#માઇબુકઆમાં બધા જ ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી જે ખુબ જ હેલ્થી રહે છે. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
ગુંદર ની પેદ
#ફર્સ્ટશિયાળા માં ગુંદર ખાવાના ખૂબ ફાયદા છે. સ્ત્રીઓ માટે ખાસ.શરીર ના કોઈ પણ ભાગ માં દુખાવો હોય તે ગુદર ખાવાથી દૂર થાય છે.ગુંદર ના ઘણા પ્રકાર છે.અહી બાવળ નો પીળો સોનેરી ગુંદર લીધો છે.ગુંદર ની પેદ શિયાળા ની કાતિલ ઠંડી માં શરીર માં ઊર્જા ,ગરમાટો ઉત્પન્ન કરે છે.કારણ તેમાં દેશી વસાણાં નો ઉપયોગ કરવામાં આવે છે. Jagruti Jhobalia -
-
-
-
પંજીરી સ્ટીક(Panjiri stick Recipe in Gujarati)
#MW1ઠંડીની મોસમ જામી છે.આખા વર્ષ ની એનર્જી એકઠી કરવાની મોસમ છે.ત્યારે હેલ્ધી તેજાના અને ડ્રાયફ્રૂટસથી ભરપૂર પંજાબી સ્ટાઈલ આટા પંજીરી પણ સ્ટીકસ!!! Neeru Thakkar -
સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)
#LCM2શિયાળા ની ઋતુ એટલે આખા વર્ષ ની એનર્જી આરોગ્ય ને સમેટી લેવા ના દિવસો લીલા શાક ભાજી ફળ અને આરોગ્યપ્રદ વસાણા નું સેવન કરવાથી આખા વર્ષ દરમિયાન સારી તંદુરસ્તી જળવાઈ રહે છે સાલમ પાક એટલે બળ આપનાર અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે Dipal Parmar -
-
સોભાગ સૂંઠ (Sobhag Sunth Recipe In Gujarati)
આ સામગ્રી હું ઠાકોરજી ને ધરવા બનવું છું સ્પેશિયલ શિયાળા મા આવે છે ઠંડી થી રક્ષણ આપેછે ઇમ્મુની સિસ્ટમ વધારે છેJolly shah
-
કચરીયું
GA4Week 15શિયાળા ની સિઝન મા તલ અને ગોળ સ્કીન માટે બહુ જ ફાયદકારક છે. અને એમાં પણ ઘર નું બનાવેલું એટલે બેસ્ટ... rachna -
ડ્રાયફ્રૂટ આથો(Dryfruit Aatho recipe in Gujarati)
#CookpadTurns4#ડ્રાયફ્રૂટ આ રેસિપિ મારા દાદી શિયાળા મા બનાવે જે ન્યૂટ્રીશન થી ભરપૂર છે .. bhavna M -
ગુંદ ની પેદ(Gund Pend Recipe In Gujarati)
#GA4 #Week 15મારા બાળકો આ રેસિપી ને ફજ સમજી ને ખાય છે😄Sonal chotai
-
પેંદ (Pend Recipe In Gujarati)
શિયાળામાં પેદ ખાવી ખુબજ સારી છે તેમાં ગુંદર, સુઠ, ગંઠોડા વગેરે જેવા મસાલા પડે છે જે આપડી હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે. Nisha Shah -
-
-
ગુંદર પાક
#ઇબુક૧#૧ગુંદર પાક એ શિયાળા નું વસાણું છે. કેહવાય છે કે આને ખાવા થી આખું વર્ષ શરીર માં કમજોરી આવતી નથી અને શરીર માં ગરમાહટ રહે છે. ગુંદર પાક મા ઘઉં નો લોટ, ગુંદર, અને ઘણા બધા ડ્રાય ફ્રુટ નો ઉપયોગ થાય છે.તેને વધારે ગુણકારી બનાવવા માટે તેમાં ગોળ નો ઉપયોગ કરવામાં આવે છે. નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્થી નાસ્તો ગણવામાં આવે છે. સવારે એક કટકો ગુંદર પાક ખવડાવવાથી બાળકો ને આખા દિવસ ના પોષકતત્વો મળી જાય છે. Chhaya Panchal -
પેંદ (Pend Recipe In Gujarati)
પેંદ કી ઉમ્મીદ હમ ... હર વીંન્ટર મે કીયા કરતે હૈ અય સનમ હમ તો... સિર્ફ પેંદ સે (ઇસ મૌસમ મે) પ્યાર કરતે હૈં શિયાળો પેંદ વગર અધુરો છે. બહુ બધી Sweete Memories પેંદ સાથે જોડાયેલી છે. ગેસ ઉપર જ્યારે પેંદ બનતો હોય ત્યારે જે સુવાસ ચારે બાજુ ફેલાય છે..... ઓય.... હોય.... હોય....શું વાત કરૂં....પેં દ બનાઓ.... ખુદ જાન જાઓ Ketki Dave -
-
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#week1શિયાળા માં આપણે વસાણા નો ઉપયોગ અડદિયા ,ખજૂર પાક વગેરે અવનવી રીતે કરતા હોય છીએ .કાટલું પાક સુવાવડ માં લેતા હોય પણ એ સિવાય દરેક સ્ત્રી કે પુરુષ એ કમર કે સાંધાના દુખાવા હોય તો ખાવું જ જોઈએ .એમ અમારા વડીલો ની માન્યતા છે . Keshma Raichura -
-
-
-
અડદિયા પાક (Adadiya Paak Recipe In Gujarati)
#અડદિયા પાક # Happy cooking૮/૧/૨૦૨૧ટ્રેડિંગ વાનગી Jayshree Chauhan -
-
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
....કાચા ગુંદર ની રેસીપી છે વિનટર સીઝન #WK2 રેસીપી Jayshree Soni -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14524671
ટિપ્પણીઓ (2)