મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)

Thakker Aarti @cook_19906780
મીની સમોસા (મીની સમોસા Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા માં મીઠું, ઘી, અજમો અને પાણી ઉમેરી કઠણ કણક બાંધવી.૧૦મિનિટ ઢાંકી રાખો.
- 2
એક પેન માં તેલ ગરમ કરો તેમાં ધાણા, હિંગ, જીરુંનો વઘાર કરી તેમાં ડુંગળી, મરચાં અને લસણ ની પેસ્ટ નાખી ડુંગળી થોડી ચડવા દો.
- 3
તેમાં બટાકા નો માવો અને વટાણા મીઠું અને ગરમ મસાલો નાખી ચડવા દો, માવા ને ઠંડો થવા દો.
- 4
કણક માંથી નાની સાઈઝ ની પૂરી થોડી લંબગોળ બનાવી લો તેને વચ્ચે થી કટ કરી સમોસા બનાવો. ગરમ તેલ માં ગોલ્ડન રંગ ના તળી લો, સોસ અને લીલી ચટણી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533761













ટિપ્પણીઓ (3)