દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)

Ekta Pinkesh Patel @ekta5190
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1/2 વાટકી ચણાની દાળને પાણીમાં પલાળી દો. સાત થી આઠ કલાક દાળને પલાળી રાખો
- 2
દૂધીને સમારીને ધોઇ દો.
- 3
લસણને ફોલી દો. પછી તેને ખાયણીમાં ખાંડો. પછી તેમાં જ 1 ટીસ્પૂન મરચું નાખીને ફરીથી ખાંડો.
- 4
એ કુકરમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ, જીરૂ, હળદર પાઉડર અને હિંગ નાખો. પછી તેમાં ક્રશ કરેલું લસણ નાખો અને એક મિનિટ ચડવા દો.
- 5
પછી તેમાં ચણાની દાળ નાખો અને મિક્સ કરો પછી તેમાં અને સમારેલી દુધી, બાકીનું 1 ટેબલ સ્પૂન મરચું પાઉડર અને બીજો બધો મસાલો કરો. અને 1/2 ગ્લાસ પાણી રેડો.
- 6
પછી કુકર બંધ કરીને સાત થી આઠ વ્હીસલ થવા દો એટલે ચણાની દાળ બરાબર ચડી જાય. તૈયાર છે દુધી અને ચણાની દાળનું શાક......
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536916





















ટિપ્પણીઓ