દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)

Chhaya panchal @chhaya
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ કાઢી ને કાપી લો. ટામેટાં પણ કાપી લો.
- 2
કુકરમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે રાઈ નાખો. પછી હિંગ નાખો.
- 3
કાપેલું શાક નાખી દો. બધો મસાલો કરી દો. 1/2 ગ્લાસ પાણી નાખો. બે વિસ્સલ કરી દો.
- 4
કૂકર ઠંડું થાય પછી ખોલો. રોટલી, ભાખરી, ખીચડી સાથે દુધી બટાકા નું શાક ખાવા માં ખુબ સરસ લાગે છે.દુધી બટાકા નું શાક ખાવા માટે તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14540851










ટિપ્પણીઓ