પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં તેલ લઇ તેમાં લસણ અને ડુંગળી નાખી તેને સાંતળી લઇ તેમાં ટામેટાં ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દેવું.
- 2
- 3
પછી તેમાં મીઠું, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ્સ, મરી પાઉડર, ખાંડ, વિનેગાર, કેચપ અને સેઝવાન સૉસ નાખી મિક્સ કરી લેવું. ઠંડુ થયા પછી મિક્સર જાર માં ક્રશ કરી લેવું. તૈયાર છે પીઝા સૉસ.
- 4
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14563568















ટિપ્પણીઓ (12)