કોબી ડુંગળી ના થેપલા (Kobi Dungli Thepla Recipe In Gujarati)

Shweta Kunal Kapadia @cook_22105391
કોબી ડુંગળી ના થેપલા (Kobi Dungli Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા વાસણમાં કોબી અને ડુંગળી ને ખમણી લો. અને તેમાં મીઠું, હળદર, ચીલી ફ્લેક્સ, અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરો.
- 2
હવે આ મિશ્રણમાં ઘઉં નો લોટ ઉમેરો એકદમ મુલાયમ કણક બાંધો. તેને ૧૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી લો.
- 3
હવે તેમાં થી લુવા પાડી તેના થીપ્લા વની બને બાજુ તેલ મૂકી સેકી લો.તૈયાર છે ગરમ ઠેપલા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579210







ટિપ્પણીઓ