સોજી ના ચીલા (Soji Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા આપણે સોજી અને છાશમાં પલાળી લઈશું 5/6 કલાક
- 2
હવે આપણે ડુંગળી ટમેટું ઝીણા સમારી લઈશું લસણ અને મરચાની પેસ્ટ તૈયાર કરી લઈશું
- 3
હવે તેમાં બધી સામગ્રી મિક્સ કરી લઈશું પછી તેમાં મીઠું નાખી તેને બરાબર મિક્સ કરી લો હવે આપણે તવો ગરમ કરી લઈશું ચમચી તેલ નાખી એ બેટર નાખી દઈશું પછી તેને બરાબર શેકી લઈશું
- 4
બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તો તૈયાર છે તો સોજી ના ચીલા
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579315
ટિપ્પણીઓ (4)