બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)

jignasha JaiminBhai Shah @cook_27651777
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચારી લો પછી એમાં મીઠું નાખી મિક્સ કરી લો પછી એક લુવા જેટલો લોટ માં થોડું પાણી નાખી મસળો અને કલાડું ફુલ ગેસ પર તપવો
- 2
પછી એનો લુવો બનાવી અટામણ લઈ હાથ પણ અટામણ વારા કરી રોટલો ઘડી લો પછી કલડા પર રોટલો મૂકી સેકાવા દો
- 3
લાગે કે ઉપર થી કોરો પડે એટલે એને ગોળ ફેરવી બીજી બાજુ પણ સેકી લો પછી તેને ગેસ ઉપર મૂકી ફુલાવી લો પછી તેના પર ઘી લગાવી રસા વારા શાક કે ડખલિયા સાથે સર્વ કરો એમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651273











ટિપ્પણીઓ (2)