દહીં લસણ નું શાક (Dahi Garlic Shak Recipe in Gujarati)

Dharti Raviya @cook_25489242
દહીં લસણ નું શાક (Dahi Garlic Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધીમો ગેસ ઉપર લોયા ને મૂકીને તેલ ગરમ કરો, તેમાં રાઇ જીરૂ નાખો પછી
- 2
પછી તેમાં લસણ ને નાખો. તેમાં ગરમ મસાલો હળદર ધાણાજીરું નાખો અને લાલ ચટણી નાખો એકદમ લાલ લશન થાય ત્યાં સુધી રાખો.
- 3
જે લસણની ઉપર ટામેટાની ગ્રેવી અને ઝીણી સુધારેલી ડુંગળી નાખો અને સરસ રીતે એકદમ હલાવી લો
- 4
સરકી રીત ઉકળી જાય પછી ઉપરથી દહીં નાખો. અને થોડું પાણી નાખીને ઊકળવા દો દસ મિનિટ
- 5
તૈયાર છે એકદમ સરસ મજાનુંદહીં લસણ નુ શાક જે ખુબ બધાને ભાવે છે..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651634















ટિપ્પણીઓ