ચીઝ સ્ટફ બાજરીના રોટલા (Cheese Stuffed Bajri Rotlo Recipe in Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#week24
CHEEZ STUF BAJRI NA ROTLA
Oho...ho... ho... unhu...hu...hu...
Aaha...ha...ha...
Unhu...hu...hu... Unhu...hu..hu..
Aaha...ha...ha...
Ye Dekhh Ke Dil❤ juma....
Li Khane ne Angadai
DIWANA😋 HUA MERA MAN❤
સાચ્ચે જ... જે આ ચીઝ સ્ટફ બાજરીના રોટલા ખાય .... તે એનો સ્વાદ મરતે દમ તક નહીં ભૂલતા

ચીઝ સ્ટફ બાજરીના રોટલા (Cheese Stuffed Bajri Rotlo Recipe in Gujarati)

#GA4
#week24
CHEEZ STUF BAJRI NA ROTLA
Oho...ho... ho... unhu...hu...hu...
Aaha...ha...ha...
Unhu...hu...hu... Unhu...hu..hu..
Aaha...ha...ha...
Ye Dekhh Ke Dil❤ juma....
Li Khane ne Angadai
DIWANA😋 HUA MERA MAN❤
સાચ્ચે જ... જે આ ચીઝ સ્ટફ બાજરીના રોટલા ખાય .... તે એનો સ્વાદ મરતે દમ તક નહીં ભૂલતા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બાજરીનો લોટ
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. સ્ટફીંગ માટે : ૧૫૦ ગ્રામ ચીઝ છીણેલું
  4. ૧મોટી ડુંગળી એકદમ બારીક સમારેલી
  5. ૧|૨ ટેબલ સ્પૂન લીલા મરચાં ઝીણાં સમારેલા
  6. ૧ટી સ્પૂન આદુ છીણેલુ
  7. ૧ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી
  8. ૧ટી સ્પૂન મેંદો
  9. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    પ્રથમ સ્ટફીંગ ની બધી જ સામગ્રી મીક્ષ કરી એના મોટા ગોળા વાળો.... બાજરી ના રોટલા નો લોટ બાંધી એને મસળી મસળી ને સોફ્ટ બનાવો

  2. 2

    હવે ૧ મોટો લૂવો લઇ તેને હાથ થી થેપીપુરી જેટલો કરો..... હવે એમાં ચીઝ પૂરણ ભરો.... એને ચારેબાજુ થી બંધ કરી હળવે હાથે થેપી પૂરી જેટલો કરી.... પછી ઓરસિયા પર બાજરીનો કોરો લોટ છાંટી વેલણ થી વણીને મોટો કરો... થોડો સદડો જ રાખવો

  3. 3

    હવે નોનસ્ટીક લોઢી ઉપર ધીમાં તાપે બંને બાજુ શેકો..... અને લોઢીખસેડી સીધા ગેસ ઉપર ફુલાઓ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes