પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.
#GA4
#WEEK24

પનીર લસુની સબ્જી (Paneer Lasuni Sabji recipe in Gujarati)

પનીર સબ્જી તો બહુ ખાધી હશે, પણ આ એક અલગ ટાઈપ ની સબ્જી છે. આ સબ્જી માં મસાલા ખૂબ ઓછા અને ગાર્લિક નાં ઉપયોગ થી સબ્જી ખૂબ સરસ બને છે. એકવાર બનાવા જેવી છે.
#GA4
#WEEK24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬ જણ
  1. ગ્રેવી માટે
  2. ટે. સ્પૂન તેલ
  3. ટી. સ્પૂન જીરું
  4. મોટા કાંદા
  5. ટામેટા
  6. ૧૫-૨૦ લસણ ની કળી
  7. ૧ ઇંચઆદું નાં ટુકડા
  8. ૨ ટી.સ્પૂનધાણાજીરું
  9. ૧ ટી.સ્પૂનહળદર
  10. ઇલાયચી
  11. ૧૫-૨૦ કાજુ
  12. ટે.સ્પૂન લાલ મરચું
  13. મીઠું સ્વાદ અનુસાર
  14. ટે.સ્પૂન પાણી
  15. સબ્જી માટે
  16. ટે.સ્પૂન તેલ
  17. ટે.સ્પૂન જીરું
  18. ૨ ટી.સ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  19. કાંદો બારીક કાપેલો
  20. ૧૫-૨૦ લસણ બારીક કાપેલું
  21. ૧/૨કેપ્સીકમ નાં મોટા પીસ
  22. ૧/૨ વાડકીદહીં
  23. ટે.સ્પૂન ગરમ મસાલો
  24. કસુરીમેથી
  25. ટે.સ્પૂન ખાંડ
  26. ટે.સ્પૂન મલાઈ
  27. ૩૦૦ ગ્રામ પનીર નાં પીસ
  28. ટે. સ્પૂન માખણ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેન માં તેલ માં જીરું, કાંદા, ટામેટાં, લસણ, ઇલાયચી, આદું, લાલમરચું, ધાણાજીરું,મીઠું નાંખી સાતળૉ,

  2. 2

    પછી પાણી નાંખી ઢાંકી થવા દો. ઠંડું પડે એટલે જાર માં લો.

  3. 3

    તેની પેસ્ટ વાટી લો. પછી પેન મા તેલ લો.તેમાં જીરું, કાંદો, બારીક કાપેલું લસણ, લીલું મરચું, કેપ્સીકમ, નાંખી સાંતળી લો.

  4. 4

    પછી તેમાં પેસ્ટ નાંખી થવા દો, પછી દહીં નાંખી સતત હલાવો જેથી દહીં ફાટી નહીં જાય.

  5. 5

    પછી તેમાં ખાંડ, ગરમ મસાલો, કસુરી મેથી નાંખી મીક્ષ કરો. પછી તેમાં મલાઈ નાંખી થવા દો, પછી પનીર નાં પીસ નાંખો

  6. 6

    પનીર પીસ નાંખી ૩-૪ મીનીટ થવા દો, તેમાં ૧ ટે. સ્પૂન માખણ નાંખી હલાવી કોથમીર નાંખો, સબ્જી તૈયાર

  7. 7

    આ સબ્જી રોટી, પરાઠા, નાન સાથે ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes