કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો

લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780

#GA4
#Week24

#GA4
#Week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
ચાર લોકો માટે
  • 1/2 કિલો બટાકા
  • જરૂર મુજબ પાણી બટેટાને બાફવા માટે
  • 100 મીલી. તેલ
  • 1/2ચમચી રાઈ
  • 1 ચમચીજીરૂ
  • 250 ગ્રામ લીલું લસણ
  • ૨ નંગલીલા મરચાં અને એક નાનકડો ટુકડો આદું
  • ૧ નંગટમેટું
  • 2 નંગતમાલપત્ર અને બે નંગ સુકા લાલ મરચા
  • 1/2ચમચી હળદર
  • 2 ચમચીમરચાની ભૂકી
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીગોળ
  • ૧લીંબુનો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સર્વપ્રથમ 250 ગ્રામ લીલું લસણ લેવાનું ત્યારબાદ તેના છોતલા કાઢી અને તેને ઝીણું ઝીણું સમારી લેવાં ત્યારબાદ તેમાં ૨ નંગ લીલા મરચા ઝીણા સમારીને અને એક નાનકડો ટુકડો આદુનો ખમણીને ઉમેરવાનો

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ 1/2 કિલો બટેટી લેવાની ત્યારબાદ તેને પાણીની મદદથી બે થી ત્રણ વાર ધોઈ લેવાની ત્યાર બાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને બાફવા માટે મુકવાની ૪ સીટી થવા દેવાની

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટાકા બફાઈ જાય ત્યારબાદ તેની છાલ કાઢી લેવાની ત્યારબાદ એક નાનકડું લેવાનું અઙને તેને ઝીણી સમારી લેવાનું અને બે નંગ તમાલપત્ર અને બે નંગ સુકા લાલ મરચાં લેવાના

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બધું જ થઈ જાય ત્યારબાદ એક તપેલું લેવાનું તેમાં ૧૦૦ એમએલ તેલ ઉમેરવાનું તેલ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી રાઇ ઉમેરવાની

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરૂ ઉમેરવાનું અને તમાલ પત્ર અને લાલ મરચાં ઉમેરવાના આ બધું જ ઉમેર્યા બાદ તેમાં આપણે જે લસણ આદુ અને મરચાની સુધાર્યા હતા તે તેલમાં ઉમેરી દેવાનુ

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લસણ ઉમેર્યા બાદ આપણે જે ટમેટું ઝીણું સમારેલું હતું તે તેમાં ઉમેરી દેવા નું ત્યારબાદ તેમાં 1/2ચમચી હળદર અને ૨ ચમચી મરચાની ભૂકી ઉમેરવાની

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    મરચાની ભૂકી ઉમેર્યા બાદ તેમાં એક ચમચી ધાણાજીરુ અને 1/2ચમચી ગરમ મસાલો ઉમેરવાનો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ બધું જ ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી ગોળ અને ૧ નંગ લીંબુ નો રસ ઉમેરવાનો ત્યારબાદ આ બધાને મિક્સ કરી લેવાનું અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવવાનું

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ગોળ ઓગળી જાય અને થોડુંક ઉપડી જાય ત્યારબાદ તેમાં આપણે જ બટેકી બાકી હતી તે તેમાં ઉમેરી દેવાની અને ચમચા ની મદદથી બધાને મિક્સ કરી લેવાનું

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    બધું જ મિક્સ કર્યા બાદ તેને બે મિનિટ માટે થવા દેવાનું તો તૈયાર છે આપણી આ સ્વાદિષ્ટ લીલા લસણ વાડી બટેટી

    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    લીલા લસણ વાળી બટેટી(Lila Lasan Vadi Bateti Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર February 28, 2021 07:13

ટિપ્પણીઓ (10)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
April 03, 2021 19:00
Different
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ વડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  2. કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)
  3. બાજરી - મેથી વડા (Bajri Methi Vada Recipe In Gujarati)]
  4. વરાળિયુ (Varaliyu Recipe In Gujarati)
  5. વરિયાળી શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
  2. લસણનું પાણી અને લસણની ચટણી (Garlic Pani Garlic Chutney Recipe In Gujarati)
  3. લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
  4. બાજરા ની પૂરી (Bajra Puri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14658980
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close