સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સિંગને કટકા કરીને બાફી લેવા.
- 2
બફાઈ ગયા બાદ એક બાઉલમાં છાશ લઈ ને ચણાનો લોટ ટોય નાખવાનો લોટને એકદમ સરસ રીતે મિશ્રણ તાવો જોઈએ.
- 3
ધીમા તાપે ગેસ પર કડાઈ મૂકી તેલ નાખો તેલ આવી ગયા બાદ. તેમા રાઈ જીરું ને આદુ અને લસણ ની પેસ્ટ નાખો. પછી તેમાં ચણાના લોટની છાસ નો વઘાર કરો.
- 4
પછી સરગવાની સિંગને અંદર એડ કરો.દસ મિનિટ ઉકળવા દેવા ની કઢી ને અને ઉપરથી કોથમીર નાખો
- 5
તો તૈયાર છે એકદમ સરસ મજાની સરગવાની કઢી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695302















ટિપ્પણીઓ (2)