રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજીને મિક્સરમાં દળી નાખો પછી તેમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ ઉમેરો. તેમાં દહીં ઉમેરીને ખીરૂં તૈયાર કરો તેમાં સોડા અને મીઠું ઉમેરી દો અને તેને 1/2 કલાક રેસ્ટ આપો. પછી એક કપ પાણી ઉમેરવું. અને ઢોસાનું ખીરું તૈયાર કરવું.
- 2
- 3
તવી ગરમ મુકો તેલ લગાવી અને કપડાથી લૂછી નાખો અને તેમાં આ બેટર નાખી અને સ્ક્રેપર ની મદદથી ફેલાવી લો.
- 4
ઉપરથી લસણ ની ચટણી લગાવી અને શેકાવા દો. તૈયાર છે રવા ઢોસા
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697881

















ટિપ્પણીઓ (2)