કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો

પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

#GA4
#Week26

#GA4
#Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪
  • ૩પેકેટ પૂરી
  • ૫૦૦ ગ્રામ બટેકા
  • ૨૫૦ ગ્રામ ચણા
  • ૧ ઝૂડી ફુદીનો
  • ૧ ઝૂડી ધાણા ભાજી
  • ૪તીખા મરચા
  • ૧કટકો આદું
  • ૧ ચમચીજીરૂ પાઉડર
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૧ ચમચીસંચળ પાઉડર
  • ૨ ચમચીપાણીપુરી નો મસાલો
  • ૧લીંબૂ
  • મીઠુ સ્વાદ મુજબ
  • ૨_૩ ડુંગળી
  • ૧કાચી કેરી
  • ૧ બાઉલ સેવ
  • ૧ બાઉલ ખારી બૂંદી
  • ૧ વાટકીલસણ ની ચટણી
  • ૧ વાટકો ખજુર આંબલી ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેલા બટેકા ને ચણા ને મીઠુ નાખીને બાફી લેવા

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગ્રીન પાણી માટે આપને બઘું પીસી ને તેમાં ઠંડુ પાણી એડ કરી તેમાં સંચર મરી પાઉડર ને જીરું પાઉડર ને પાણીપુરી નો મસાલો ને લીંબૂ એડ કરી લેવા

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં બ્લેન્ડર ફેરવું એટ્લે બધું સરસ મિક્સ થઈ જાય ને પછી તેમાં બૂંદી એડ કરવી

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ને લસણ ની ચટણી પણ કરી લેવી

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ખજુર આંબલી ની ચટણી પણ રેડી કરી લેવી

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મસાલા માટે બટેકા ને અધ કચરા છૂંદી તેમાં ચણા ડુંગળી ધાણા ભાજી કાચી કેરી ને લસણ ની ચટણી નાખી મિક્સ કરી મસાલો રેડી કરી લેવો ને બીજું બધું પણ રેડી કરી લેવું

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ રિતે રેડી છે આપની મસ્ત ખાટી મીઠી તીખી જેવી પણ ખાવી હોય તેવી નાના મોટા બાળકો બધા ની પસંદ પાણીપૂરી

    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાણીપૂરી (Panipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Jataniya
Shital Jataniya @shital10
પર March 10, 2021 03:44
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
March 10, 2021 14:12
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Panipuri

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગ્રિલ્ડ કચ્છી દાબેલી જૈન (Grilled Kutchhi Dabeli Jain Recipe In Gujarati)
  2. ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
  3. પાણી પૂરી ની પૂરી (Panipuri Puri Recipe In Gujarati)
  4. પેરી પેરી મસાલા મમરા (Peri Peri Masala Mamra Recipe in Gujarati)
  5. ચાઇનીઝ સમોસા (Chienese Samosa Recipe In Gujarati)
  1. બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
  2. મુંબઈ સ્ટાઇલ સૂકી ભેળ (Mumbai Style Suki Bhel Recipe In Gujarati)
  3. ભેળ (Bhel Recipe In Gujarati)
  4. બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707975
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close