બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)

Deepa Patel @cook_25234990
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કઢાઈ 10 મિનીટ પ્રી હીટ કરવા મુકો
- 2
લોટ, બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,કોકો પાઉડર ત્રણ વાળ ચાળી લો
- 3
મિક્સર માંથી કેળા, ગોળ, તેલ સરખી રીતે મિક્સ કરી લો. હવે એને એક તપેલી માં ઠાલવો. એમા ધિરે ધિરે પાળેલો લોટ નાખો.
- 4
પછી એક કેક પેનને તેલ લગાવી લો. તેના પર થોડો લોટ ભભરાવી દો. ત્યાર બાદ એમાં બ્રેડનો બેટર નાખો. ત્રણ ચાર વાર એને ટેપ કરો. પછી એને પ્રીહીટેડ કઢાઈમાં મુકો અને મિડીયન ગેસ પર 30 મિનિટ સુધી બેક થવા દો. ત્યારબાદ એમાં ટૂથપીક નાખીને ચેક કરી લો. આપણો બનાના બ્રેડ તૈયાર થઈ હશે. ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના બ્રેડ (Banana Bread Recipe In Gujarati)
#Immunity boosting recipesબનાના બ્રેડHi friends આજે મે immunity boosting Banana Bread બનાવ્યો છે.એ પણ ગઉ નો લોટ અને ગોળ થી.Healthy bhi અને tasty bhiતમને એ ખબર જ હસે કે કેળા માં વધારે માત્રા મા vitamin B6 હોય છે જે આપડી રોગ પ્રતિકાર શક્તિ સરખી function કરવા મા મદદ કરે છે.ઍટલે કેળું કોઈ ના કોઈ રીતે ખાઉં જોઈએ.મે આજે જે બનાના બ્રેડ બનાવ્યો છે એમાં max. ઘટક રોગ પ્રતિકાર શક્તિ વધારવા મદદ કરે છે.તજ,મરી, મઘ અને તલજરૂર થી ટ્રાય કરો.આપડા ઘરમાં બધાને 💯 ભાવસે. ❤️❤️ Deepa Patel -
જુવાર બનાના બ્રેડ અને મફ્ફીન્સ (Jowar Banana Bread Muffins Recipe In Gujarati)
#GA4#week16#post_16#juwar#cookpad_gu#cookpadindiaઆ બ્રેડ અને મફ્ફીન્સ ઘઉં કે મેંદો નહીં પણ જુવાર નાં લોટ માંથી બનાવ્યા છે. અને ખાંડ પણ બિલકુલ નથી યુઝ કરી એની જગ્યા એ ગોળ નો પાઉડર યુઝ કર્યો છે. એટલે આ બ્રેડ ડાયેટ માટે એકદમ પરફેક્ટ અને બેસ્ટ છે. જે તમારી બ્રેડ અને સ્વીટ ખાવાની ઈચ્છા ને પૂરી પાડશે.જુવાર ઘાસ કુટુંબ પોએસીમાં ફૂલોના છોડની એક જીનસ છે, જેમાં લગભગ 25 પ્રજાતિઓ શામેલ છે. આમાંની કેટલીક જાતિઓ માનવ વપરાશ માટે અનાજ તરીકે અને કેટલીક પ્રાણીઓના ગોચરમાં ઉગાડવામાં આવી છે. એક જાતિ, સોરગમ બાયકલર, મૂળ આફ્રિકામાં પાળવામાં આવી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. [Species]પ્રજાતિઓમાંથી સત્તર જાતિઓ ઓસ્ટ્રેલિયાની છે, જેમાં આફ્રિકા, એશિયા, મેસોઅમેરિકા અને ભારતીય અને પ્રશાંત મહાસાગરોના કેટલાક ટાપુઓ સુધી વિસ્તરિત છે. એક પ્રજાતિ અનાજ માટે ઉગાડવામાં આવે છે, જ્યારે અન્ય ઘણી ચારાના છોડ તરીકે ઉપયોગ થાય છે, તે વિશ્વભરના ગરમ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે અથવા ગોચર જમીનોમાં પ્રાકૃતિકકૃત બને છે. જુવાર સબફેમિલી પેનિકોઇડિએ અને આદિજાતિ એન્ડ્રોપોગોનેઆમાં છે. Chandni Modi -
બનાના પેનકેક (Banana Pancake Recipe In Gujarati)
બનાના પેનકેક એકદમ હેલ્ધી વર્ઝનમાં બનાવ્યું છે, આમાં ગોળ, બનાના,ઘી, તલ, ડ્રાયફ્રુટ,કોપરુઆમાં બધા neautician આવી જાય છે.#Week2#GA4#banana#pancake#post2 Sejal Dhamecha -
-
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
ધઉંની ફ્રુટ બ્રેડ (Wheat Fruit bread Recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Bread#cookpadindia#મોમ#મેંદો અને બટર વગર ઘઉંના લોટ માંથી બ્રેડ સ્લાઈસ બનાવી છે. એકદમ ઓછી ખાંડ નાખી મધ અને કેળાંનો ઉપયોગ કર્યો છે.સાથે બેરીઝ અને અખરોટના ટુકડા નાખ્યા છે. Urmi Desai -
બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ
આજે દીકરાની ડીમાન્ડ પર બનાના કેક લિથ ચોકલેટ ચિપ્સ બનાવી છે જેમાં મેંદો અને ઘઉં નો લોટ લીધો છે. ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કર્યો છે. ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી વર્જન છે. Dr. Pushpa Dixit -
બનાના પેનકેક (Banana Pancake Recipe in Gujarati)
#GA4#week2#post2#pancake#banana#બનાના_અપ્પમ_પેનકેક ( Banana Appan Pancake Recipe in Gujarati ) આજે મે ગોલ્ડન અપ્રોન 4 માટે બે પઝલ બનાના ને પેનકેક નો ઉપયોગ કરી બનાના અપ્પમ પેનકેક બનાવી છે. જે એકદમ સોફ્ટ ને સપોંજી બન્યા હતા. આ પેનકેક માં મેં ગોળ અને ચોખા ના લોટ નો ઉપયોગ કરી એનું બેટર બનાવ્યું છે. મારા નાના દીકરા ને આ પેનકેક ખૂબ જ ભાવે છે. આમ પણ આ પેનકેક બાળકો માટે ખૂબ જ પૌષટિક છે કારણ કે આમાં બનાના ને ગોળ નું મિશ્રણ છે. જે બાળકો ના હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે. Daxa Parmar -
બનાના ચોકલેટ ચીપ બ્રેડ(Banana chocolate chip bread in Gujarati)
આ એક પ્રકારની કેક જ છે પણ એ કેક કરતા ખાવામાં એકદમ અલગ છે. નેચરલ બનાના ફ્લેવર આ બ્રેડને એક અલગ લેવલ પર લઈ જાય છે. ચોકલેટ ચિપ્સ optional છે પણ એ ઉમેરવાથી બાળકોને પણ ખુબ મજા આવે છે. આ બ્રેડને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે. તમે પણ તમારા બાળકો માટે જરૂરથી બનાવો.#સુપરશેફ2#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ28 spicequeen -
બનાના કેક (banana cake recipe in Gujarati)
#GA4#Week22 સૌથી પહેલાં અમેરિકા માં 18મી સદીમાં બનાવી ત્યારે બેકીંગ સોડા અને બેકીંગ પાઉડર બહુ પ્રખ્યાત ન હતો .ત્યારે આ કેઈક ની શોધ થઈ. ડિપ્રેશનમાં બનાના નો ઉપયોગ કરીને બનાવતા. બનાના નાખવાથી એકદમ સોફ્ટ અને લાઈટ બને છે. Bina Mithani -
બનાના રેઇસીન મફિન્સ (Banana raisin muffins recipe in Gujarati)
બનાના રેઇસીન મફિન્સ બાળકોને સાંજના નાસ્તા તરીકે ખાવાની ખૂબ જ મજા પડે છે. ચા કે કોફી સાથે પણ આ મફિન્સ ખુબ જ સરસ લાગે છે.મેં આ મફિન્સ ઘઉં ના લોટ નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને ખાંડને બદલે બ્રાઉન સુગર વાપરી છે જેને લીધે વધારે હેલ્ધી બની શકે. ઘઉંનો લોટ, બ્રાઉન સુગર અને કેળા ના લીધે ખુબ જ સરસ ફ્લેવર મળે છે જ્યારે કાળી દ્રાક્ષ ને લીધે સરસ ટેક્ષચર મળે છે. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન્સ બાળકો ખૂબ જ હોંશે હોંશે ખાય છે.#CDY#cookpadindia#cookpad_gu spicequeen -
વ્હિટ બનાના રેસીન મફીન (Banana raisin muffins recipe in Gujarati
બનાના રેસીન મફીન ટી ટાઈમ સ્નેક્સ તરીકે ચા કૉફી સાથે પીરસી શકાય. આ મફીન તહેવારો દરમિયાન પરિવાર અને મિત્રો ને ભેટ તરીકે પણ ગિફ્ટ પૅક કરી ને આપી શકાય જેમ આપણે બીજી મીઠાઈઓ આપીયે છીએ. મેં અહીંયા ઘઉંનો લોટ અને બ્રાઉન શુગર નો ઉપયોગ કરીને હેલ્થી રીતે મફીન બનાવ્યા છે. ઘઉં ના લોટ અને બ્રાઉન સુગર થી એને એક અનોખો સ્વાદ મળે છે. દ્રાક્ષ થી એને એક ટેક્ષચર મળે છે જેના લીધે એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MS#cookpadindia#cookpad_gu spicequeen -
બનાના કેક (Banana Cake Recipe In Gujarati)
#GA4#Week2#banana કેક એ બાળકો ની મનપસંદ ડીસ છે,કેળા મા કેલ્શિયમ હોવાથી કેક મા કેળા નાખી ને બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
આટા બ્રેડ(Atta Bread Recipe In Gujarati)
#GA4#Week26 ના ઓવન, ના યીસ્ટ, ના મોલ્ડ એકદમ સરસ બેકરી જેવી સોફ્ટ અને સ્પંજી ઘઉં ના લોટ ની બ્રેડ ઘરે પણ બનાવી શકાય છે. જેને આટા બ્રેડ કહેવાય છે. હું અહીં તેની રેસિપી શેર કરું છું. Dimple prajapati -
બનાના ચોકો કુલ્ફી(Banana Choco Kulfi recipe in gujarati)
બનાના આઈસ્ક્રીમ પછી હવે બનાવો બનાના ચોકો કુલ્ફી... હવે બાળકોને બહારની નહીં ઘરે બનેલી હેલ્ધી, નેચરલ ચોકલેટવાળી આઈસ્ક્રીમ ખવડાવો... બાળકો પણ ખુશ... અને તમે પણ તેમના સ્વાસ્થ માટે નચિંત... Urvi Shethia -
બનાના ચોકલેટ કેક (Banana Chocolate Cake Recipe In Gujarati)
બનાના કેક બહુજ સારી બને છે. મારા ઘર માં બધા ને બહુ ગમે છે.#GA4 #Week2 #banana Ruchi Shukul -
ધઉં ની બનાના કેક(ghau banana cake recipe in Gujarati)
#માઇઇબુકઆ કેક હેલ્થ માટે ખુબજ સારી છે. Vrutika Shah -
-
ચોકલેટ બનાના પંકેક (Chocolate Banana Pancake recipe Gujarati)
#GA4#Week2આ એક ડેલીશ્યસ દિઝર્ટ છે જે ઘર ના બધા નું મન જીતી લેશે Ankita Pandit -
ઘઉં ના લોટ અને ગોળ ની કેક (Wheat Flour Jaggery Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏 Deepa Patel -
ચોકોલેટ બનાના ટી કેક (Chocolate Banana Tea Cake Recipe In Gujarati)
#GA4#banana#Week2#ga4#બનાના jagruti chotalia -
નો મેંદા નો શુગર કેક (No Maida No Sugar Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏🙏 Deepa Patel -
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી (Ragi Banana Cake Glutein Free Recipe In Gujarati)
રાગી બનાના કેક ગ્લુટેન ફ્રી ખાંડ ફ્રીઆ એક ખૂબ હેલ્થી tea cake છે.ખાવા મા ખૂબ સોફ્ટ અને yummy લાગે છે.Im sure all health cautious friends would love to try this cake. Deepa Patel -
કેળા વૉફેલ (Banana waffel recipe in Gujarati)
#GA4#Week2#banana.આજે આપણે ઘઉંના લોટ અને ગોળમાંથી બનાના વૉફેલ બનાવીશું. Archana Thakkar -
બનાના મિલ્કશેક (Banana Milk Shake Recipe In Gujarati)
હેલ્ધી અને ઉપવાસ માં પેટ ભરાયેલું રહે તેના માટે બનાના મિલ્કશેક સારો વિક્લપ છે. Bansi Thaker -
બનાના પેનકેક (Banana Pancakes Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને બનાના🍌 પેનકેક બનાવવાની રેસિપી કહીશ જે ટેસ્ટ માં એકદમ જબરદસ્ત આવે છે.. Dharti Vasani -
ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ (Dominos style garlic bread recipe in Gujarati)
#ફટાફટ ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ મને ખૂબ જ ગમે છે, ઘણા સમયથી ખાધી ન હતી, અને બધી સામગ્રી હતી ઘરે તો આજે બનાવી જ લીધા ઐરફ્રાયર મા જલ્દીથી બની ગયા અને સરળતાથી બન્યા . Nidhi Desai -
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14707274
ટિપ્પણીઓ (4)