ખમણ ની ભેળ (Khaman Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તેલ મા લાલ મરચું ને મીઠું નાખી મિક્ષ કરી લો
- 2
હવે એક પલેટ મા ખમણ નો ચુરો કરો તેના પર ૨ ચમચી જેટલું મિક્ષ કરલુ તેલ નાખો તેના પર ચેવડો, સેવ, કાંદા, ટામેટાં કોથમીર નાખો.
- 3
હવે ફરી વાર તેમા મિક્ષ કરલુ તેલ નાખી મિક્ષ કરો
- 4
ઉપર થોડા કાંદા, ટામેટાં,કોથમીર, ને સેવ નાખી ને મરચા સાથે પીરશો...
- 5
બસ તૈયાર છે ખમણ ની ભેળ....😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14709928









ટિપ્પણીઓ (12)