વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

#KS4
# Cookpadindia
#Cookpadgujrati
ઘરના દરેક સભ્યોનો ફેવરેટ અને માત્ર ૩-૪ મિનીટમાં જ બની જાય તેવો સુપર નાસ્તો એટલે વઘારેલા મમરા...
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4
# Cookpadindia
#Cookpadgujrati
ઘરના દરેક સભ્યોનો ફેવરેટ અને માત્ર ૩-૪ મિનીટમાં જ બની જાય તેવો સુપર નાસ્તો એટલે વઘારેલા મમરા...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરા ને ચાળવા પછી 30 સેકન્ડ બે વાર માઈક્રો કરવા જેથી મમરા ક્રિસ્પી બને. હવે ગેસ ઉપર પેનમાં તેલ ગરમ કરી હિંગ, હળદર, લાલ સુકુ મરચું, મીઠા લીમડાના પાન નાંખી roast કરેલ મમરા નાખવા અને ચમચાથી હલાવવું ત્યારબાદ ઉપર મમરા નો સ્પેશિયલ મસાલો છાંટી ફરી મમરાને ચમચાથી હલાવી લેવા. તૈયાર છે ઝટપટ બની જાય અને બાળકોના પ્રિય એવા વઘારેલા મમરા ઉપર સેવ નાખીને સર્વ કરવા માટે.
- 2
મમરાના સ્પેશિયલ મસાલા માટે તજ, લવિંગ, મરી, જીરું, વરીયાળી, ઈલાયચી ને ડ્રાય રોસ્ટ કરવું. ઠરે પછી મિક્સરમાં પીસવું. પછી તેમાં લાલ મરચું, ફુદીનો પાઉડર, આમચૂર પાઉડર, પેપ્રીકા પાઉડર, ચાટ મસાલો, મીઠું, દળેલી ખાંડ, સંચળ, સૂંઠ નાખી ફરી ચર્ન કરો. તૈયાર છે મમરા નો સ્પેશિયલ મસાલો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા. RITA -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4#SJવઘારેલા મમરા દરેક ગુજરાતી ના બનતા હોય છે. આ મમરા ને ભેળ મિક્સ ચવાણામા પણ લઈ શકાય છે. આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે. ડાયેટિંગ માં પણ લોકો લેતા હોય છે. Chhatbarshweta -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4એકદમ જલ્દી ને ફાસ્ટ બનતો ટેસ્ટી નાસ્તો એટલે વઘરેલા મમરા..અમારા ઘરમાં બધાને બહુ ભાવે...ભૂખ લાગે ત્યારે ખવાતો ટેસ્ટી નાસ્તો અને સાથે સાથે હલકો પણ...તેને તમે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો... Ankita Solanki -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4મમરા એ સાંજ માટે પરફેક્ટ નાસ્તો છે.પચવા માંહળવો અને ખાવા માં ટેસ્ટી છે.જેને સેવ જોડે અથવા ભેળ માં પણ લઇ શકાય છે. Kinjalkeyurshah -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4.#Mamra.હમણાં ના ટાઈમ માં મમરા એવો નાસ્તો છે કે હંમેશા બધાના ઘરમાં તેની બરણીઓ કે ડબ્બાઓ ભરેલા જ હોય .કારણ કે આ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી દરેકને એની ટાઈમ પસંદ પડે છે. અને ભાવે છે. એટલે આ નાસ્તો એવરગ્રીન છે. અને જ્યારે મન થાય ત્યારે આમાંથી સુખી ભેળ ભીનીભેળ બની શકે છે. Jyoti Shah -
વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)
દરેક નાં ઘર પર બનતાં વઘારેલા મમરા અલગ અલગ પ્રકાર થી બનતાં હોય છે.અહીં નાસ્તા માટે ઝટપટ બની જાય તેવાં મમરા બનાવ્યાં છે. Bina Mithani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા એટલે હલકો નાસ્તો જે સૌ ને ભાવે.. Hetal Shah -
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJઆપણે ને જયારે નાની ભૂખ લાગી હોય ત્યારે મમરા ખાઈ શકો છો. તે જલદીથી બની જાય છે અને સાંજે ચા, કોફી સાથે ખવાની મજા પણ પડી જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ માં વઘારેલા મમરા. ખૂબ જ ઓછા ઘટકો થી બને છે. સરળ એન્ડ જલ્દી બનતા, નાસ્તા માં ખવાય, ખૂબ જ હેલ્ધી એન્ડ પચવા માં હલકા.#SJ Hency Nanda -
-
-
વઘારેલા રાગી ના મમરા (Vagharela Ragi Mamara Recipe In Gujarati)
#MBR7#WEEK7#Cookpadgujarati#CookpadIndia#VagharelaRaginamamararecipe#વઘારેલા રાગી ના મમરા રેસીપી Krishna Dholakia -
વધારેલા મમરા નું ચવાણું (Vagharela Mamra Chavanu Recipe In Gujarati)
#SJ#My Cookpad Recipeગુજરાતમાં મમરા નું ચલણ ખૂબ જ છે, માણસોનેજો નાસ્તામાં મમરા મળી ગયા તો બીજું કંઈ જ નથી જોઈતું. મમરા અલગ-અલગ પ્રકારે બનાવી શકાય છે અમારે કચ્છમાં લોકપ્રિય એવું વર્ષો જૂનું બચુ માલી મમરા નું ચવાણું ખૂબ જ પ્રિય છે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે તેવું ચવાણું બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો આવો વઘારેલા મમરા નું ચવાણું. Ashlesha Vora -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે . Maitry shah -
વઘારેલા લસણિયા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા મમરામમરા લગભગ દરેક ના ઘરે બનતા હોય છે , હલ્કા ફુલકા સુપ્ચાચ નાસ્તા છે,ફટાફટ બની જાય છે ,મે દરેક ના મનપસંદ મમરા ના નાસ્તા મા મખાના જે પોષ્ટિકતા થી ભરપુર છે , નાખયુ છે સીન્ગદાણા , સેવ ક્ન્ચીનેસ આપે છે અને કાજૂ ,બદામ,સુકી દ્રાક્ષ રીચ લુક ની સાથે હેલ્ધી બનાવે છે Saroj Shah -
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani
More Recipes
ટિપ્પણીઓ (14)