કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4 #Week26

#GA4 #Week26

વધુ વાંચો

રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad

#GA4 #Week26

#GA4 #Week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • રગડા માટે
  • 1 વાટકીસૂકા વટાણા
  • 2 નંગબટાકા
  • 2 ટેબલસ્પૂનતેલ
  • 1 ટી સ્પૂનરાઈ
  • 1 ટી સ્પૂનજીરુ
  • ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  • 1 ટીસ્પૂનહળદર પાઉડર
  • 1/2 ટીસ્પૂન હિંગ
  • 1 ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ભેળ માટે
  • વઘારેલા મમરા
  • ખજૂર આમલીની ચટણી
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ચાટ પૂરી
  • ઝીણી સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી વટાણાને ધોઈને ૫ કલાક પલાળી રાખો.

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખજૂર અને આમલીને ધોઈને કુકરમાં બાફી લો. પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો.

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ગળણી થી ગાળી લો પછી તેને ગેસ પર ગરમ કરવા મુકો અને તેમાં 1/2વાટકી ગોળ અને ૧ ટી.સ્પૂન ધાણાજીરું નાખો. અને બે મિનિટ માટે ઉકાળો તૈયાર છે ખજૂર આમલીની ચટણી..

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બટાકાને છોલીને વટાણા સાથે કૂકરમાં પાંચથી છ સીટી વગાડી ને બાફી લો.

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, હળદર, હિંગ નાખો. પછી તેમાં વટાણા બટાકા નાખી બાકીનો બધો મસાલો નાખો. અને જરૂર પૂરતું પાણી નાખી બે મિનિટ માટે ઉકાળો.

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મમરા ની ચાળી ને એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઇ, જીરૂ, હળદર, હિંગ નાંખી મમરા નાખી હલાવો. પછી તેમાં લાલ મરચું પાઉડર, દળેલી ખાંડ અને મીઠું નાખી ૨ મિનીટ માટે શેકવા દો. તૈયાર છે મમરા..

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે ભેળને સર્વ કરો. એક બાઉલમાં રગડો લો. તેને ઉપર મમરા, ઝીણી સેવ, ખજૂર આમલીની ચટણી, ચાટ પૂરી, ઝીણી સમારેલી ડુંગળી નાખો. તેમાં કોથમીર પણ નાખી શકાય.

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે રગડા વાળી ભેળ.... તેને મિક્સ કરીને સર્વ કરો.

    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
પર March 26, 2021 17:07
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ (4)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
November 10, 2021 12:34
રગડા ભેળ સુપર ડુપર ! 😊 👍 👌 💐
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો ભેળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડોદરાની ફેમસ ભેળ કચોરી (Vadodara Famous Bhel Kachori Recipe In Gujarati)
  2. સંભાર પ્રીમીકસ અને ઇન્સ્ટન્ટ સંભાર (Sambhar Premix And Instant Sambhar Recipe In Gujarati)
  3. પૌવાનો ચેવડો (Poha Chevda Recipe In Gujarati)
  4. પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
  5. પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
  1. ખાજલી (Khajali Recipe In Gujarati)
  2. પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
  3. આસામ ના તલ પીઠા (Asam Til Pitha Recipe In Gujarati)
  4. કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14785659
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close