ખાજલી (Khajali Recipe In Gujarati)

Krishna Joshi @krinal1982
સરોજ શાહ મેમ ની recipe જોઈને મે પણ બનાવી ખાજલી
ખાજલી (Khajali Recipe In Gujarati)
સરોજ શાહ મેમ ની recipe જોઈને મે પણ બનાવી ખાજલી
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ માં મીઠું કલોનજી અને ચીલી ફ્લેક્સ અને મીઠું નાખી ઘી ઉમેરી લોટ બાંધી થોડો મસળો
- 2
લોટ બંધાઈ જાય એટલે ઘી માં ચોખા નો લોટ ઉમેરી સાટો તૈયાર કરો
- 3
એક લુવો લઈ વણી લો તેના પર સાટો લગાડી રોલ વાળી લો અને તેના ચપ્પુ થી કટ કરી લો.અને એક વેલણ ફેરવી વણી લો
- 4
અને ધીમા તાપે તળી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ખાજલી (Masala Khajali Recipe In Gujarati)
#CTપોરબંદર ની ખાજલી આખા ગુજરાત મા ફેમસ છે.મોળી અને મસાલા જેમાથી મે મસાલા ખાજલી બનાવી છે. જે ખુબ સારી બની છે. Krupa -
ફટાફટ ખાજલી (Fatafat Khajali Recipe In Gujarati)
કંઈ ગળ્યું ખાવાનું છોકરા ને મંથય એટલે ઝટપટ ખાજલી બનાવી લઉં. Sushma vyas -
#ફ્રાયએડ - મીઠી કલરફૂલ ખાજલી
મીઠી કલરફૂલ અને સ્વાદિષ્ટ ખાજલી જે તહેવારોને ખાસ બનાવી દેશે <3 Roopa Thaker -
પોરબંદર ની પ્રખ્યાત મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
#CTસત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજી ના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મ ભૂમિ તરીકે જાણીતું પોરબંદર વિશ્વમાં ખાજલી ના સ્થળ તરીકે ફેમસ છે. ખાજલી નું નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય. Hetal Siddhpura -
પોરબંદરની ખાજલી (porbandar Khajli recipe in gujarati)
પોરબંદર ગુજરાતનું દરિયા કિનારે આવેલું સીટી છે. ખાજલી માટે પ્રખ્યાત છે. ખાજલીને સાટા પણ કહેવામાં આવે છે. ખાજલી મોળી અને મસાલાવાળી એમ બે પ્રકારની મળે છે. બજારની ખાજલી પામતેલ અને વનસ્પતિ ઘીમાંથી બંને છે. મે ગાયના ઘી માંથી બનાવી છે. Sonal Suva -
-
-
લચ્છા પૂરી(lachchaa puri recipe in gujarati)
#સ્નેક્સઆપણે સૌ લચ્છા પરાઠા બનાવતા હોઇ એ છીએ. આજે મે લચ્છા પૂરી બનાવી. એકદમ સરસ ફરસી બની, મરી અને અજમા થી એકદમ ટેસ્ટી લાગે છે, તેના એક એક લેયર એટલા સરસ દેખાય છે કે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય.. તમે પણ જરૂર બનાવજો લચ્છા પૂરી... Jigna Vaghela -
પચરંગી ખાજલી (Pachrangi khajli recipe in Gujarati)
મેં 1st time tuti fruti બનાવી તો ચાસણી વધારે બનાવાય ગઈ. તો એ કલર વાળી ચાસણી માં મેંદો અને ઘી નું મોણ નાખી મે ખાજલી બનાવી. Avani Parmar -
પીઝા(pizaa recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)#NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ ...વધુ Beena Chauhan -
બીટ રૂટ વોલનટ મોમોઝ (Beetroot Walnut Momos Recipe In Gujarati)
ચલતે ચલતે,........ ચલો કુછ નયા ટ્રાય કરતે,.........સેફ નેહા મેમ ની રેસિપી જોઈને આજે મેં આ રેસિપી બનાવી છે Prerita Shah -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiકચ્છની ફેમસ વાનગીઓમાં ની એક કચ્છી પકવાન છે. અંજાર શહેરના કચ્છી પકવાન ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દેશ વિદેશમાંથી પણ અહીંથી પકવાન લઈ જાય છે.આ પકવાન 20 થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. પકવાનને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
ચોકલેટ કેક (Chocolate Cake recipe in Gujarati)
#NoOvenBaking સેફ નેહા જી ની રેસીપી જોઈને મે પણ બનાવી ચોકલેટ કેક. Mitu Makwana (Falguni) -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ મારી મમ્મી ની રેસીપી છે. મે એમને બનાવતા જોઈને શીખી છે. #MA Bela Doshi -
હાર્ટ ખીચું(heart khichu recipe in Gujarati)
#સુપરશેફ2મેં ઘઉં ના લોટ નુ ખીચુ બનાવ્યું છે અને તેને પછી હાર્ટ શેપ માં કટ કર્યું છે. જે જોઈને નાના બાળકોને પણ ખાવામાં બહુજ મજા પડી જાય છે તમે જરૂરથી બનાવજો Pinky Jain -
-
પનીર ફ્રેન્કી (Paneer Frankie Recipe In Gujarati)
#Week1#ATW1#TheChefStoryઆજકાલ ચીઝ પનીર ની ડિશ સ્ટ્રીટ ફૂડ માં ડિમાન્ડ માં છે..લોકો લારી પર ઊભા રહી ને કે take away પણ કરી શકે છે.પનીર ફ્રેન્કી એમાની એક સ્ટ્રીટ ફૂડ આઈટમ છે..જે મેં આજે બનાવી છે,બધાને જરૂર ગમશે.. Sangita Vyas -
-
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#CTકચ્છ નું મિષ્ટાન સાટા આપણે શીખ્યું.. પછી હવે આપણે કચ્છ ના પ્રસિદ્ધ એવા પકવાન બનાવશુ.. મેં પણ પહેલીવાર જ બનાવ્યા છે..સરસ બન્યા.. અહીં પકવાન ની સીઝે પણ અલગ અલગ જોવા મળે છે જેમકે રેગ્યુલર, મીની કે એક એકદમ મોટી પ્લેટ જેટલું એક પકવાન મળે છે. મરી વાળા અને વગરના એમ બન્ને પ્રકાર ના મળતા હોય છે.. અને ચા જોડે તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. તો તમે પણ બનાવી જોજો સખીઓ...(બજાર ના એકલા મેંદા લોટ માંથી બનાવેલ હોય છે પણ મેં ઘર માં આજે ઘઉં નો લોટ સરખાભાગે લીધેલ છે.. છતાં પણ ટેસ્ટ માં બઉ ફર્ક નથી પડતો..) Noopur Alok Vaishnav -
-
સેમોલીના પોટેટો ફિંગર્સ (Semolina Potato Fingers Recipe In Gujarati)
આજે ટી ટાઈમ માટે મે કઈક નવો પ્રયોગ કર્યો..બહુ સહેલું છે અને બનવામાં પણ સરળ છે.. Sangita Vyas -
ચીલા રોટલી સેન્ડવીચ (Chila Rotli Sandwich Recipe In Gujarati)
#Fam આજે બપોરના રોટલી બનાવીને વધી તેથી મેં રાતના ચીલા રોટલી સેન્ડવીચ બનાવી જે જોઈ અને બાળકો તરત જ ખાવા આવી જાય બાળકને જોઈ અને તરત જ ખાવાનું મન થાય બાળક તો શું મોટા પણ જોઈને ખાવા માટે લઈ જાય તેવી આ યમ્મી રેસીપી છે. Varsha Monani -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
કચ્છી પકવાન (Kutchi Pakwan Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#Cookpadindia આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની જે ત્યાંના કચ્છ ની પારંપરિક વાનગી છે. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે - ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે. આ પકવાન ને 15 દિવસ માટે એર ટાઇટ ડબ્બા માં સ્ટોર પણ કરી સકાય છે. Daxa Parmar -
-
પીઝા(pizza recipe in Gujarati)
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati) #NoOvenBaking શેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ . Beena Chauhan -
પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
#CT પોરબંદર ના વાતવરણ ના કારણે ખાજલી સારી અને સ્વાદીસ્ટ બને છે mitu madlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14785887
ટિપ્પણીઓ (5)