કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week26
બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે.

#GA4
#week26
બ્રેડ કટકા એક સ્ટ્રીટ ફૂડ છે. ખાવા માં ચટપટું અને જો ચટણી પેહલા થી બનાવેલ હોય તો ફટાફટ બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૩-૪ વ્યક્તિ
  • ~~~બટાકા ની ગ્રેવી બનાવવા
  • ૩-૪ બાફેલા બટાકા
  • ૧ કપ- ટામેટાં ની પ્યુરી
  • ૪-૫ ટેબલ સ્પૂન - દાબેલી મસાલા
  • ૪-૫ ટી સ્પૂન - તેલ
  • ૪-૫ ટેબલ સ્પૂન - મસાલા વાળા શીંગદાણા
  • ૨ ટેબલ સ્પૂન- કોથમીર
  • મીઠું સ્વાદાનુસાર
  • ~~~~ બ્રેડ કટકા બનાવવા માટે
  • બન
  • બટાકાની ગ્રેવી
  • ખજૂર આમલીની ચટણી
  • લસણ ની ચટણી
  • ઝીણાં સમારેલાં કાંદા
  • સમારેલી કોથમીર
  • મસાલા વાળા શીંગદાણા
  • સેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની ગ્રેવી બનાવવા માટે એક કડાઈ માં તેલ મૂકવું. તેલ ગરમ થાય એટલે તરત દાબેલી નો મસાલો નાખવો અને થોડી વાર હલાવી તરત j ટામેટાં ની ગ્રેવી નાખી દેવી.

    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટાં સરખી રીતે કુક થાય જાય અને તેલ છૂટું પડે એટલે બાફેલા બટાકા ક્રશ કરી ને ઉમેરવા. અને પછી આપણે રગડા પેટીસ ના રગડા જેવી ગ્રેવી રાખવા ની હોય તો જરૂર મુજબ પાણી ઉમેરવું. અને થોડી વાર ઉકળવા દો. ત્યારબાદ ૪-૫ ટેબલ સ્પૂન મસાલા. વાળા શીંગદાણા નાખવા. કોથમીર નાખી ગરનીશ કરવું.

    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડ ને શેકી લેવી. એક પ્લેટ લઈ તેમાં બ્રેડ ના કટકા રાખવા.
    તેના ઉપર બટાકાની ગ્રેવી ઉમેરવું.
    ત્યારબાદ આંબલી ની ચટણી અને લસણ ની ચટણી ઉમેરવી.
    મસાલા વાળા શીંગદાણા, સમારેલા કાંદા ઉમેરવા.

    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લાસ્ટ માં સેવ અને સમારેલી કોથમીર ઉમેરી સર્વ કરવું.

    બ્રેડ કટકા (Bread Katka Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
પર April 07, 2021 04:02
Vadodara

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
April 07, 2021 04:24
Awesome dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બ્રેડ કટકા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
  2. દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  3. દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
  4. દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
  5. વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
  1. દાલ ફ્રાય (Dal Fry Recipe in Gujarati)
  2. કાઠીયાવાડી ડબકા કઢી (Kathiyawadi dabka kadhi recipe in Gujarati)
  3. સંભાર (Sambhar Recipe in Gujarati)
  4. દાલગોના ચીકુ મિલ્ક શેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/14831411
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close