લીલા ધાણા ની ચટણી (Lila Dhana Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં લીલા ધાણા મરચાં પાણીથી ધોઈ સાફ કરી મિક્સર જારમાં એડ કરવા
- 2
હવે મિક્સર ના બાઉલ માં ધાણા નાખી તેમાં મીઠું, મરચું, જીરું શીંગદાણા, ખાંડ, આઇસ ક્યૂબ નાખીને તેને ક્રશ કરો.
- 3
હવે મિક્સરમાં બે થી ત્રણ વાર ક્રશ કરી ચટણી તૈયાર કરવી.
- 4
ચટણી માં પાણી ની જગ્યા એ આઈસ ક્યૂબ નો ઉપયોગ કરો. લોગ ટાઈમ સુઘી ચટણી એવી જ રહેશે
- 5
ચટણી ની અંદર લાસ્ટ માં લીંબુ એડ કરો એના થી ચટણી એક દમ લીલીછમ રહેશે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14832820












ટિપ્પણીઓ