ઈમ્યુનિટી અને પાવર બુસ્ટર કાવા કેક (Immunity Power Booster Kava Cake Recipe In Gujarati)

Riddhi Ankit Kamani @riddhikamani
ઈમ્યુનિટી અને પાવર બુસ્ટર કાવા કેક (Immunity Power Booster Kava Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાવો બનાવી એક દમ ઠંડુ કરી લો. કાવો બનાવવામાં ૨ ચમચી ગોળ નો ઉપયોગ કરવો.
એક બાઉલમાં ઘી લઈ ફીણી લો. તેમાં તેલ અને લીંબુનો રસ ઉમેરી ફીણી લો. કાવો ઉમેરી ફરી ૨ મિનિટ ફીણી લો. - 2
ઘઉંનો લોટ, કોર્નફ્લોર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા બધુંજ બરાબર ચાળી લો.
- 3
હવે આ મિશ્રણને થોડું થોડું કરી ફીણેલા મિશ્રણમાં ઉમેરી બધુંજ બરાબર રીતે મિક્સ કરી બેટર બનાવી લો. ડ્રાયફ્રૂટસ્, ખજુર, અખરોટ ઉમેરી મિક્સ કરી લો. તમે ઉપર પર ઉમેરી શકો છો.
- 4
બેટર ને ગ્રીસ કરેલી બેકિંગ મોલ્ડ માં ઉમેરી બરાબર ટેપ કરી ૧૭૦-૧૮૦ ડીગ્રી પર ૩૦ મિનિટ બેક કરી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15110773













ટિપ્પણીઓ (8)