આલુ બોન્ડા (Aloo Bonda Recipe In Gujarati)

Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139

#GA4
#Week12
આલુ ભોંડા

આલુ બોન્ડા (Aloo Bonda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week12
આલુ ભોંડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
એક વ્યક્તિ માટે
  1. 1/2 કિલોબાફેલા બટાકા
  2. ૨ નંગકાંદા
  3. 1/2 કિલોચણાનો લોટ
  4. લાલ મરચું
  5. કોથમીર
  6. મીઠું સ્વાદનુસાર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાટકી ચણાનો લોટ શેકી લેવો અને અને કાંદા લાંબા સમારવા હવે એક કડાઈમાં ૩ ચમચી તેલ ગરમ કરવું તેમાં પહેલા કાંદા સાંતળવા થોડા સાંતળાઈ જાય પછી તેમાં ચણાનો શેકેલો લોટ ઉમેરવો

  2. 2

    હવે આ મિશ્રણમાં બાફેલા બટેટાનો માવો લાલ મરચું મીઠું અને કોથમીર ઉમેરી હલાવો હવે તેના નાના નાના બોલ શેપમાં વાળી અને ફ્લેટ કરવા,

  3. 3

    ત્યારબાદ ચણાનો લોટ નો ખીરું બનાવવું તેમાં હળદર મરચું મીઠું અને ગરમ તેલ ઉમેરો હવે આ ખીરામાં આ આલુ બોન્ડા ગુલાબી રંગના તળી લેવા અને એકદમ ટેસ્ટી એવા આલુ ભોંડા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pratiksha Varia
Pratiksha Varia @cook_27799139
પર

Similar Recipes