કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

#EB
ટિંડોળા નું શાક કેટલાક ને ભાવે, અને કેટલાક ને ના ભાવે. અહીં જે મેં બન્વ્યું છે, એ રીતે જો બનાવશો, તો બધાનેજ ગમશે, ભાવશે. તો ચાલો બનાવીએ..

#EB
ટિંડોળા નું શાક કેટલાક ને ભાવે, અને કેટલાક ને ના ભાવે. અહીં જે મેં બન્વ્યું છે, એ રીતે જો બનાવશો, તો બધાનેજ ગમશે, ભાવશે. તો ચાલો બનાવીએ..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  • 100 ગ્રામતાઝા અને પાતળા ટિંડોળા
  • 4 મોટી ચમચી(ટે. સ્પૂન) તેલ
  • 1 ચમચીમરચાં ની પેસ્ટ
  • 1 ચમચીઆદું અને 4 કળી લસણ ની પેસ્ટ (લસણ બિલકુલ ઓપ્શનલ છે)
  • 1 નાની ચમચીહલ્દી
  • 2 મોટી ચમચીશીંગદાણા
  • 2 મોટી ચમચીસફેદ તલ
  • 1 મોટી ચમચીસૂકા નારિયેળ નો પાઉડર
  • 1 મોટી ચમચીગાંઠિયા કે સેવ કે પછી કોઈ પણ ફરસાણ
  • 2 ચમચીdhana- જીરું પાઉડર
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • 1 ચમચીગરમ મસાલઆ પાઉડર
  • 2 ચમચીશક્કર
  • 1 ચમચીરાઈ, જીરું, વરિયાળી, તલ વઘાર માટે
  • 1/4 કપજીણી સમારેલી કોથમીર
  • અડધા લીંબુ નો રસ
  • મીઠું સ્વાદપ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટિંડોળા ને સારી રીતે ધોઈને સૂકા કરી લેવાં. તેને ઉપર - નીચે થી kapi, ઉભા ચીરી લેવાં. ફોટો માં બતાવ્યું છે. હવે ગેસ પર કડાઈ મૂકી, તેમાં તેલ નાંખી ગરમ થવા દેવું. ગરમ થાય એટલે તેમાં વઘાર ની સામગ્રી નાંખી, તાડતાળવા દેવું. હવે તેમાં આદું - મરચાં - લસણ ની પેસ્ટ નાંખવી. હલાવી સૉટે કરવું.

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં હળદરનાંખવી, હલાવી ટિંડોળા ઉમેરવાં. ટિંડોળા ને મસાલા સાથે સારી રીતે મિક્સ કરવું. સ્વાદપ્રમાણે મીઠું ઉમેરવું. ઢાંકીને, સ્લો ગેસ પર 10 મિનિટ જેવું થવા દેવું. વચ્ચે વચ્ચે હલાવવું. થાય ત્યાં સુધી આપણે સૂકા મસાલા બનાવી લઈએ.

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મિક્સર જાર માં શેકેલા શીંગદાણા, તલ, સેવ (મારી પાસે અહીં જીણી સેવ હતી એજ લીધી છે), ડેસિકેટેડ કોકોનટ (અહીં મેં સૂકા નારિયેળ ના ટુકડાં લીધાં છે, તેને પહેલાં મીક્ષી માં જીણું પીસી લીધું.) પછી તેમાં શીંગદાણા, તલ અને સેવ નાંખી કરકરું દળી લીધું.

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિક્સર ને એક પ્લેટ માં કાઢી લેવું. તેમાં ધાણા - જીરું પાઉડર, કાશ્મીરી લાલ-મરચું, ગરમ મસાલો, શક્કર, લીંબુરસ નાંખી મિક્સ કરવું.

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં કોથમીર નાંખી, હાથેથી સારી રીતે બધાજ મસાલાને મિક્સ કરી લેવું. પિક્ચર માં બતાવ્યું છે, એ પ્રમાણે. આ મસાલા ને તમે થોડો યુઝ કરી, એર ટાઈટ બોટલ માં ભરી ફ્રીઝર માં મૂકી દેવો. જેથી બીજા કોઈ ભરેલા શાક બનાવવા માટે વાપરી શકાય.

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપના ટિંડોળા સરસ રીતે કૂક થઇ ગયા. તેમાં 2મોટી ચમચી ભરીને તૈયાર કરેલો મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરવો. હલાવી, ઢાંકીને, 2-4 મિનિટ થવા દેવું. હવે ગેસ બંધ કરી, પ્લેટ માં સર્વ કરવું.

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    રોટલી કે ફુલ્કા સાથે સર્વ કરો. અહીં મેં આંબા નો રસ પણ સર્વ કર્યો છે. છે ને સરસ કોમ્બિનેશન. આટલા માંજ મઝા પડી જાય. બીજું કઈ ના જોઈએ. 😊

    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asha Galiyal
Asha Galiyal @cook_25728318
પર June 11, 2021 11:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Tindora શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચટણી જામ પીનવીલ સેન્ડવીચ (PINWHEELS SANDWICH Recipe in Gujarati)
  2. લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
  3. બેસન ના લાડવા (Besan Ladoo Recipe in Gujarati)
  4. છાશીયો લોટ (Chasiyo Lot Recipe In Gujarati)
  5. ઓરમુ (Ormu Recipe in Gujarati)
  1. ચટણી જામ પીનવીલ સેન્ડવીચ (PINWHEELS SANDWICH Recipe in Gujarati)
  2. ગલકા નું ભરેલું શાક (Stuffed Galka Shak Recipe in Gujarati)
  3. ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
  4. ગુવાર નું શાક (Guvar Nu shak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129845
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close