ગલકા નું ભરેલું શાક (Stuffed Galka Shak Recipe in Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
ગલકા નું ભરેલું શાક (Stuffed Galka Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલા માટે ની બધી સામગ્રી એક બાઉલ માં લઈ મીક્સ કરી તેમાં તેલ અને સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર મીક્સ કરી મસાલો તૈયાર કરવો.
- 2
ગલકા ને ધોઈ ને છાલ કાઢી ને તેના ટુકડા કરવા અને વચ્ચે કાપા પાડી લેવા પછી તેમાં ઉપર તૈયાર કરેલો તેમાં ભરી લેવો.
- 3
એક નોનસ્ટિક પેન માં તેલ લઈ ગરમ કરવા મુકો તેમાં રાઈ નો વઘાર કરી તેમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળી તેમાં ટામેટાં ની પ્યુરી ઉમેરી સાંતળવી સંતળાઈ જાય પછી તેમાં હીંગ, હળદર,લાલ મરચું પાઉડર,સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી તેમાં ભરેલા ગલકા મૂકી ઉપર થોડો મસાલો ભભરાવી જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી ઢાંકણ ઢાંકી શાક ને ચડવા દો.
- 4
શાક ચડી જાય એટલે તેને બાઉલ માં કાઢી ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરી રોટલી કે ભાખરી સાથે સર્વ કરવું.
- 5
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB #Week5ગલકાનું શાક પ્રમાણમાં ઓછું ખવાતું શાક છે. એમાં પાણી નું સારું પ્રમાણ હોય છે અને આરોગ્ય માટે પણ સારા હોય છે. Jyoti Joshi -
-
-
-
-
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2સીઝન - ઉનાળા માં ગુંદા મળે છે તેમાંથી શાક અને અથાણું બનાવી શકાય છે.મેં આજે શાક બનાવ્યું છે. Alpa Pandya -
-
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15129784
ટિપ્પણીઓ (4)