મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ લઇ તલ સિવાય ની બધી વસ્તુ નાંખી મિક્સ કરી લોટ બધી લો.અને અડઘો કલાક ઢાંકી ને રાખો.
- 2
હવે લોટ ના નાના લુઆ કરી પાણી વાળો હાથ કરી વડા થેપી લો અને ઉપર તલ લગાવી મીડીયમ તાપે તળી લો.
- 3
આ વડા માં આપણે ગળ્યું અથાણું બનાવ્યુ હોય એમાંથી કેરી કાઢી મસાલો નાખવાથી ટેસ્ટ બહુ સરસ લાગે છે તો તૈયાર છે ટેસ્ટી મકાઈ વડા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233172











ટિપ્પણીઓ