કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#EB
Week9
દૂધી એ એક હેલ્થી વેજિટેબલ્સ છે, પણ ઘરમાં બાળકો ને દૂધી ભાવે નઈ, પણ જો આવી રીતે વેરીએશન કરીને આપીએ તો નાના મોટા સૌ મજાથી ખાશે, અને દૂધી વજન ઉતારવા મા ઉપયોગી છે અને એસીડીટી મા રાહત આપે છે, તેમજ મન અને શરીર ને ઠંડક આપે છે.
મેં દૂધી અને સોજી અને દહીં નો ઉપયોગ કરી ઢોકળા બનાવ્યા છે અને ઢોકળા નો ભુક્કો કરી બોલ્સ બનાવી વઘાર કર્યો છે,જે ટેસ્ટી અને હેલ્થી નાસ્તો છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  • 200 ગ્રામદૂધી
  • 200 ગ્રામસોજી
  • 50 ગ્રામદહીં
  • 2 ટી સ્પૂનલસણ આદુ ની પેસ્ટ
  • 2 ટી સ્પૂનલીલા મરચા ની પેસ્ટ
  • 1 ટી સ્પૂનઇનો
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/4 ટી સ્પૂનધાણા જીરું
  • 1 ટી સ્પૂનમીઠું
  • 1/4 ટી સ્પૂનરાઈ અને તલ
  • 3 ટી સ્પૂનતેલ
  • કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક બાઉલ માં સોજી લઈ તેમાં છીણેલી દૂધી ઉમેરી મિક્સ કરી દહીં ઉમેરો,દહીં ઢોકળાનું બેટર બને તેટલુંજ નાખવું,દૂધી માં પાણી હોય છે એટલે દહીં જોઇએ તેટલું જ ઉમેરી,15 મિનિટ ઢાંકી,બેટર માં મીઠું હળદર લસણ ની પેસ્ટ,લીલા મરચાની પેસ્ટ નાખી બરાબર હલાવી, સ્ટીમર ગરમ થાય પછી બેટર માં ઈનો નાખી એકજ સાઈડ હલાવી,ગ્રીસ કરેલ થાળી માં નાખી 10 મિનિટ સ્ટીમ કરવા.

    દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઢોકળા સ્ટીમ થઈ જાય એટલે,તેનો હાથ થી ભુક્કો કરી ગોળ ચમચી માં દબાવી બોલ્સ બનાવી લેવા,(ઢોકળા કટ કરીને પણ વઘારી શકાય) હવે એક પેન માં તેલ મુકી, તેમાં રાઈ તલ લીલા મરચા તતડે એટલે બોલ્સ નાખી ગેસ બન્ધ કરી કોથમીર ભભરાવી સર્વ કરો.

    દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો રેડી છે હેલ્થી અને ટેસ્ટી દૂધી ઢોકળા બોલ્સ.

    દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર July 06, 2021 06:50
Ahmedabad
Cook with love
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 20, 2021 14:45
Yummmmmy
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ઢોકળા બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાફડા (Fafda Recipe In Gujarati)
  2. કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
  3. દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
  4. કોર્ન પનીર બટર મસાલા જૈન (Corn Paneer Butter Masala Jain Recipe In Gujarati)
  5. ઘઉં બાજરા ની મસાલા વાળી રોટલી (Wheat Bajra Masala Rotli Recipe In Gujarati)
  1. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  2. મકાઈના વડા (Makai Vada Recipe In Gujarati)
  3. દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
  4. દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15233372
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close