કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#EB
#week12
#cookpadindia
આ દેસાઈ વડા ને ખાટા વડા , જુવાર - ધઉં ના વડા ના નામે પણ ઓળખાય છે. મારા ફેવરીટ વડા છે. મારા પિયર ની ડીશ છે. મેં લગ્ન પછી પહેલીવાર બનાવીયા મોકો જ નહીં મળતો હતો બનાવવાનો આજ સુધી. આ અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા ઠંડા અને ગરમ ગરમ પણ મજા માણી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ કપઘઉં નો લોટ
  • ૧ કપજુવાર નો લોટ
  • ૪ ચમચીઅડદ ની દાળ
  • ૨ ચમચીમેથી અધકચરી દળેલી
  • ૧/૨ વાટકીખાટું દહીં
  • ગરમ પાણી
  • ૧/૪ ચમચીહીંગ
  • ૨ ચમચીમરચા ની પેસ્ટ
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીછીણેલો ગોળ
  • ૧ ચમચીરવો
  • ૧/૪ ચમચીખાવાનો સોડા
  • મીઠુ સ્વાદમુજબ
  • ૧/૨ ચમચીહળદર
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 - 3 કલાક સુધી અડદ ની દાળ પાણી માં પલાળી ને મીકસી માં પીસી લો..
    જુવાર અને ઘઉંનો લોટ મીક્સ કરો અને તેમાં પીસેલી અડદ ની દાળ, અધકચરી દળેલી મેથી, દહીં નાખી મિક્સ કરો અને આથો આવવા માટે 7 - 8 કલાક માટે ઢાંકી ને રાખી દો..

  2. 2

    હવે એક કડાઈ ગેસ પર મૂકી ધીમી આંચ ચાલુ કરી લો અને તેમાં તેલ નાખી ગરમ થવા દો.
    આથો આવેલા વડા નાં ખીરા માં મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું પાઉડર, હીંગ, હળદર, મરચાંની પેસ્ટ, સોડા, ગોળ નાખી, થોડી વાર સરખું મીક્સ કરો. પાણી જરૂર મુજબ ઉમેરી શકાય છે..

  3. 3

    આંગળીઓ પાણી વાળી કરી એક એક વડા તળી લો..
    તૈયાર છે ગરમાગરમ દેસાઈ વડા... તમે ચા, દૂધ પાક સાથે લઈ શકો.

    દેસાઈ વડા (Desai vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દેસાઈ વડા (Desai vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દેસાઈ વડા (Desai vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર July 31, 2021 18:04
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Smita Suba
Smita Suba @cook_20739683
June 16, 2022 17:32
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દેસાઈ વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  3. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  4. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  5. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  1. ચોખા નાં લોટ નું ખીચું (Chokha na Lot nu Khichu Recipe in Gujarati)
  2. વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe in Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
  4. ડ્રેગન પોટેટો (Dragon potato Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15335459
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close