કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#EB
#week13
Bhakhri Pizza

#EB
#week13
Bhakhri Pizza

વધુ વાંચો

પનીર ટીક્કા ભાખરી પીઝા (Paneer Tikka Bhakhri Pizza Recipe In Gujarati)

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik

#EB
#week13
Bhakhri Pizza

#EB
#week13
Bhakhri Pizza

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
2 વ્યકિત માટે
  • 1 કપઘઉં નો ઝીણો લોટ
  • 1/2 કપઘઉં નો જાડો લોટ
  • 1/2 ચમચીઅજમો
  • 2 ચમચીઘી
  • 1 ચમચીઓરેગાનો
  • 1 ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  • 1/2 કપપીઝા સોસ
  • 200 ગ્રામચીઝ
  • 100 ગ્રામપનીર
  • 1 કપલાલ,લીલા કેપ્સીકમ કાપેલા
  • 1/2 કપટામેટા કાપેલા
  • 1/2 કપડુંગળી કાપેલી
  • 1/4 કપઓલીવ્સ, જેલેપીનો
  • મીઠુ સ્વાદમુજબ
  • 1/2 કપ દહીં
  • 2 ચમચીચણા નો લોટ
  • 1 ચમચીચાટ મસાલો
  • 1/2 ચમચીધાણાજીરુ પાઉડર
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચુ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    ભાખરી ના પીઝા બેઝ બનાવવા માટે
    *********************
    એક વાસણ મા ભાખરી પિઝાનો બેઝ બનાવવા માટે ઘઉંનો જાડો લોટ અને ઘઉંનો જીણો લોટ ઉમેરી તેમાં મીઠું, અજમો, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આમાં થોડું થોડું પાણી ઉમેરી ભાખરી જેવો કઠણ લોટ બાંધી લો. ને આ લોટ નાં કણક ને 30 મિનિટ ઢાંકી ને મૂકી દો.

  2. 2

    પનીર ટીક્કા બનાવવા માટે
    **************
    એક બાઉલ માં પનીર ના કયુબ, મીઠુ, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર,દહીં, ચણાનો લોટ અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.ઢાંકણ બંધ કરી 30 મિનિટ રહેવા દો.
    હવે એક પેન ગરમ કરી તેલ મૂકી પનીર ને બ્રાઉન થાય ત્યા સુધી શેકી લો.

  3. 3

    ભાખરી ના લૂઆ કરી ભાખરી વણી તેના ઉપર કાટા ચમચી થી કાણા પાડી બંને બાજુએ શેકી લો. ત્યારબાદ તેના પર પીઝા સોસ લગાવી, તેના ઉપર ચીઝ છીણી લો. પછી ટામેટા,ડુંગળી, કેપ્સિકમ, ઓરેગાનો, રેડ ચીલી ફ્લેક્સ, ઓલીવ્સ, જેલેપીનો થી ટોપિંગ કરો. છેલ્લે પનીર ટીક્કા ગોઠવી દો. ઢાંકી ચીઝ મેલ્ટ થાય ત્યા સુધી કૂક કરો.
    તૈયાર છે સર્વ કરવા માટે પનીર ટીક્કા ભાખરી પીઝા.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Colours of Food by Heena Nayak
Colours of Food by Heena Nayak @kaushik
પર August 08, 2021 08:50
પરંપરાગત અને આધુનિક રસોઈ બનાવવી અને ફ્યુઝન કરવુ ખૂબજ પસંદ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
August 27, 2021 04:45
Tempting
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર ટિક્કા ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
  1. પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
  2. કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
  3. થાબડી પેડા (Thabdi Penda Recipe in Gujarati)
  4. આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364017
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close