થાબડી પેડા (Thabdi Penda Recipe in Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#સ્વીટડીશ
#trediational recipe
શુભ પ્રસંગે બનતી આ સ્વીટ ડીશ રેસીપી છે.. દુધ થી બને છે છતા એક અઠવાડિયા સુધી ફ્રેશ અને સારી રહે છે.

થાબડી પેડા (Thabdi Penda Recipe in Gujarati)

#સ્વીટડીશ
#trediational recipe
શુભ પ્રસંગે બનતી આ સ્વીટ ડીશ રેસીપી છે.. દુધ થી બને છે છતા એક અઠવાડિયા સુધી ફ્રેશ અને સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45,50, મીનીટ
7નંગ
  1. 500ગ્રામ‌દુધ
  2. 50 ગ્રામખાડં
  3. 25ગ્રામ‌જેટલુ ઘી
  4. ચપટીફટકડી
  5. 2ટેસ્પૂન મિલ્ક પાઉડર(ઓપ્સનલ)

રાંધવાની સૂચનાઓ

45,50, મીનીટ
  1. 1

    સોથી પેહલા એક પેન મા દુધ ગરમ કરી ને 2,3 ઉબાલા આવા દહીં ને ગૈસ બંદ કરી દેવી. ચપટી ફટકડી પાઉડર નાખી દેવુ જેથી દુધ કણીદાર થશે અને ફાટી જશે દુધ ને એક બાજુ ગૈસ પર મુકી દેવુ

  2. 2

    બીજા એક પેન મા ખાડં ગરમ કરી કરવી ખાડં ઓગળી જશે. હલાવતુ રહવાના ખાડં ના રંગ બદલાશે બ્રાઉન જેવા થશે ગૈસ બંદ કરી દેવી આ પ્રોસેસ ને ખાંડ કેરેમલાઈજ કેહવાય. આ કેરેમલ ખાંડ (ખાડં) ને કણી વાલા દુધ મા એડ કરી દેવુ અને હલાવતા રેહવુ જેથી દુધ તળિયે ચોટે નહી

  3. 3

    દુધ ગાઢા થઈ જાય પાણી બળી જાય મિલ્ક પાઉડર અને ઘી એડ કરી દેવુ.સરસ માવા જેવા બ્રાઉન ટેકસચર થશે ઘી છૂટટુ પડશે અને ઘટટ માવો પેન મા ગોળ ગોળ ફરશે ગૈસ બંદ કરી નીચ ઉતારી ને ઠંડા કરી ને ગોળ પેડા ના શેપ મા બનાવી લો એને થાબી ને ચપટા કરી ને આકાર આપો.. તૈયાર થઈ ગયા "થાબડી પેડા."..સર્વ કરવા માટે પ્રસાદ માટે,ખાવા માટે તૈયાર છે થાબડી પેન્ડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes