પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેર દાળ ને પલાળી દો થોડી વાર.
- 2
તુવેર દાળ ને કુકર મા બાફવા મુકો અને 4-5 સીટી થવાદો.
- 3
કુકર ઠરી જાય એટલે દાળ ને બાર કાઢી લો. એક લોયા મા કાઢી લો અને તેના સરસ ફીની લો.
- 4
ફીની લો બાદ ગેસ પર લોયું મૂકી ને તેમાં ખાંડ ઉમેરી લો અને હલાવતા રહો.
- 5
ઘટ થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો અને ત્યાર બાદ તેમાં ઇલાયચી ઉમેરી દો પછી થોડી વાર ઠંડુ થવાદો.
- 6
કથરોટ મા ઘઉં લોટ ચાળી તેમાં તેલ નું મોણ નાખી પાણી વડે લોટ તૈયાર કરી લો. 10 થી 15 મિનિટ લોટ ને રહેવા દો.
- 7
પછી લોટ ના લુવા કરી ને તેને નાનું ગોળ વણો ને તેમાં પુરાણ ભરી ને તેનું ગોઈંણું કરી અને વણી લો.
- 8
ગેસ પર લોઢી મૂકી ને તેમાં ઘી લગાડી ને તેમાં વણેલી પુરાણ પોડી મુકો દો.
- 9
બેઈ સાઇડ ઘી મૂકી ને તેને સરસ ચોડવી લો.
- 10
લો આપણી ગરમ ગરમ પુરાણ પોડી તૈયાર છે.
- 11
પુરાણ પોડી ને ખાવા ની પણ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhood ડીશ.... વેઢમી પણ કહેવાય છે , મહેમાન ઘરે આવવા ના હોય ત્યારે અવશ્ય બને અને હુ રાહ જોઈ રહુ કે મને પહેલી વેઢમી કયારે મળે Pinal Patel -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#શ્રાવણ. તહેવાર ની વણજાર એટલે શ્રાવણ માસ એટલે ભજન ભોજન નો મહીમા HEMA OZA -
-
-
-
-
પૂરણ પૂરી (Puran Poli Recipe In Gujarati)
ગુજરાતી ડિશ તો પૂરણ પૂરી વિના અધૂરી ..😋..મારા પતિ ને બાળકો નુ મનપસંદ સ્વીટ છે #GA4 #Week4 #Gujarati bhavna M -
-
-
-
પૂરણપોળી (puranpoli recipe in Gujarati)
#મોમપુરણપુરી હું મારી દીકરી માંટે બનવું છું અને મારી મોમ મારા માંટે બનાવતી હું મોમ પાસે થી જ શીખી છું ખાવા મા સ્વાદિષ્ટ અને હેલ્ધી પૂરન પુરી આંજે બનાવીએ. Varsha Karia I M Crazy About Cooking -
પુરણપોળી (Puranpoli Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પુરણ પોળી ખૂબ જ ભાવતી હતી. અત્યારે પણ ખુબજ ભાવે છે. Jayshree Doshi -
-
-
મગદાળની પુરણપોળી(magdal puranpoli recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૭ #વિકમીલ૨પુરણપોળી એ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અનેક પ્રદેશોની ટ્રેડીશનલ વાનગી છે. સામાન્ય રીતે આપણે ત્યા પુરણપોળીનુ પુરણ તુવેરદાળને બાફીને તેમાં ખાંડ ઉમેરી ફરીથી બાફીને બનાવવામાં આવે છે, જેમાં ઘણો સમય જાય છે. આજે હુ એક પુરણપોળીનુ ઈન્સ્ટન્ટ વર્ઝન લઈને આવી છુ, જેમાં ઘણી કુકિંગ પ્રોસેસ અને સમય પણ ઘટી જાય છે. તમે લોકો પણ ટ્રાય અવશ્ય કરજો. #મગ #પુરણપોળી #સ્વીટ Ishanee Meghani -
-
પુરણપોળી(puranpoli recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-15#વિકમીલ૨#સ્વીટ પુરણપોળી આપણી ટ્રેડિશનલ વાનગી છે.. આમાં ખાંડ ની જગ્યાએ ગોળ અને તજ, લવિંગ, ઇલાયચીનો ઉપયોગ કર્યો છે.. મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ નો ઉપયોગ કર્યો છે... Sunita Vaghela -
-
-
-
-
મહારાષ્ટ્રીયન પૂરણપોળી (Maharashtrian puranpoli recipe in Gujarati)
#વેસ્ટબધાં રાજ્ય ની ડિશ બનાવીએ તો આપણા પાડોશી રાજ્ય ને કેમ ભૂલાય.... પૂરણપોળી એ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે.ગુડી પડવા કે કોઈ પણ મરાઠી તહેવાર પર ખાસ કરીને બનાવે છે.દેશી ઘી સાથે ખાવાની મજા જ કંઈક અલગ છે. Bhumika Parmar -
-
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
પૂરણપોળી (Puranpoli recipe in Gujarati)
#મોમ# પોસ્ટ 3# મારી મમ્મીને બહુ ભાવે પૂરણ પૂરી તો Nisha Mandan
More Recipes
ટિપ્પણીઓ (2)