સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ નુડલ્સ ને બોઈલ કરી ૧૫ થી ૨૦ મિનિટ ઠરવા દો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખી સાંતળી બધા જ શાકભાજી ઉમેરી બધા જ સોસ અને મસાલા ઉમેરી નુડલ્સ ઉમેરી મીક્સ કરી પુરણ તૈયાર કરો.
- 3
મેંદા માં મોણ અને મીઠું નાખી લોટ બાંધી ૧૫ થી ૨૦ મીનીટ રેસ્ટ આપી પાતળી રોટલી વણી કાચી પાકી શેકી લો.હવે તૈયાર સ્પ્રિંગ રોલ સીટ માં પુરણ ભરી મેંદા ની લઈ લગાવી રોલ પેક કરવા.
- 4
આ રીતે બધા રોલ તૈયાર કરી ગરમ તેલમાં મીડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન તળવા.
- 5
ગરમાગરમ સ્પ્રિંગ રોલ ગ્રીન ચટણી તેમજ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી સ્પ્રિંગ રોલ.😋😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364942















ટિપ્પણીઓ (6)