આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)

#MRC
શિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો...
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MRC
શિયાળામાં અને ખાસ ચોમાસામાં જયારે વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના વાળી ચ્હા મળી જાય બાપુ જલસા હો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તપેલી માં દૂધ ઉમેરી ને મધ્યમ આંચ પર રાખી ને સરસ હલાવો ને ગરમ થવા દો,પછી તેમાં પાણી ઉમેરી ને હલાવી લો ને સહેજ એક ઉભરો આવે એટલે તેમાં આદુ ખમણી ને ઉમેરી ઉકળવા દો,એક મિનિટ પછી તેમાં ખાંડ, ચ્હા ઉમેરી ને સરસ હલાવી લો અને ઉકળવા દો.
- 2
૫ થી ૭ મિનિટ પછી તેમાં ફુદીના ના પાન અને મરી પાઉડર ઉમેરી હલાવીને ને સરસ ઉકાળો ત્રણેક મિનિટ પછી તૈયાર ચ્હા ને કપ માં ગળણી ની મદદથી ગાળી લો અને વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ નાસ્તા સાથે કે એમ એકલી ચ્હા ની ચુસ્કી ભરી પીવા ની મજા કંઈક અનેરી છે.
Top Search in
Similar Recipes
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીમાં ગરમાગરમ આદુ ફુદીના વાળી ચા મળી જાય તો મોજ આવી જાય Pinal Patel -
આદુ ફુદીના મસાલા ચા ( Adu fudina Masala chai recipe in gujarati
શિયાળાની ગુલાબી ઠંડીમાં ચા પીવાની ખૂબ જ મજા આવે છે. સાથે જો ગરમ નાસ્તો મળી જાય તો વધારે મજા આવે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી માહોલ જામ્યો હોય ત્યારે ગરમાગરમ ભજીયા સાથે આદુ ફુદીના મસાલાવાળી ચા પીવા મળી જાય તો જલસો પડી જાય. Parul Patel -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
મિત્રો હવે શિયાળો ચાલુ થઇ ગયો છે. અને શિયાળામાં જો ગરમાગરમ ચા અને તે પણ ફુદીના વારે પીઓ તો એકદમ મજા આવી જાય લાજવાબ ચા. Varsha Monani -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Cooksnap theme of the Weekઆ વરસાદી વાતાવરણ માં દિલ દિમાગને તરો તાજા કરતી આદુ ફુદીના ચા એ ખૂબ જ ઉત્તમ પીણું છે, Pinal Patel -
શ્રીનાથજી નું ફેમસ ફુદીના આદુ ની ચા(Shrinathji Famous Pudina Aadu Cha Recipe In Gujarati)
#CT શ્રીનાથજી નું ફેમસ ફુદીના આદુ વાળી ચા જ્યારે પણ જાય ત્યારે ચાનો ટેસ્ટ મનમાં રહી જાય છે Kajal Rajpara -
-
ફુદીના ઈલાયચી વાળી ચા (Pudina Ilaichi Tea Recipe In Gujarati)
મારા દીકરા ની પસંદ ફુદીના ઈલાયચી વાળી ચા Jayaben Parmar -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
-
-
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
આદુ ની કુલડ વાળી ચા (Ginger Kullad Tea Recipe In Gujarati)
#MBR7#Week 7#cookpad Gujarati#cookpad india વિન્ટર ની સીજન હોય અને ઠંડી પાવન મા જો ગરમાગરમ કડક આદુ વાલી ચા મળી જાય વો ભી માટી ના કુલ્હલ મા તો મજા આવી જાય Saroj Shah -
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#Tea#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જશ્રીનાથજી જાવ ત્યારે કુલ્હડમાં મળતી ફુદીના ચા આજે બનાવી છે.જો પ્યોર ફુદીનાનો ફ્લેવર જોઈએ તો ચા મસાલો, આદુ કે ઈલાયચી ન નાંખવા. ફુદીના ચા નો આનંદ માણો. ☕ Dr. Pushpa Dixit -
-
-
હર્બલ મસાલા ચા (Herbal Masala Tea Recipe In Gujarati)
#GA4#week15મિત્રો શિયાળાની કડકડતી ઠંડી મા સવાર સવારમાં જો આદૂ,મસાલા અને ફુદીના વાળી ચા મળી જાય તો મજા આવી જાય..જે હેલધી અને ટેસ્ટી પણ છે.. આ ચા તમે નાથદ્વારા,આબુ સાઇડ જાવ ત્યા પણ મળે છે. તેથી ઘણા તેને રાજસ્થાની ચા પણ કહે છે. Krupa -
ઓનિયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#WEEK9#Theme9વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ભજીયા કે પકોડા સાથે જો એક કપ ચ્હા આદુ ફુદીના વાળી મળી જાય તો બાપુ મોજ પડી જાય.... Krishna Dholakia -
More Recipes
ટિપ્પણીઓ (2)